SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૨: આવશ્યક સૂતાવલી વતીય ખ ૯ શ્રી ઋષભદેવ ભગવાનનું સ્તવન, અરે આજ સફળ દિન માહરા, દી પ્રભુને દેદાર (૨). લય લાગી જિનછ થકી, પ્રગટ્યો પ્રેમ અપાર. (૨) ૧ ઘડીએ ન વિસરે હે સાહિબ, સાહિબા ઘણે રે સનેહ; (૨) અંતરજામી છે માહરા, મરુદેવાના નંદ સુનંદાના કત. ઘડીએ ૨ સાહિબા લઘુ થઈ મન માહરુ, તહાં રહ્યું તમારી સેવાને કાજ; તે દિન કયારે આવશે, હશે સુખને આવાસ. ઘડીએ. ૩ છરે પ્રાણેશ્વર પ્રભુજી તમે, આતમના રે આધાર હારે પ્રભુજી તુમ એક છે, જાણજે નિરધાર. ઘડીએ ૪ સાહિબા એક ઘડી પ્રભુજી તુમ વિના, જાએ વરસ સમાન; પ્રેમ વિરહ હવે કેમ ખમું? જાણ વચન પ્રમાણ. ઘડીએ ૫ સાહિબા અંતરગતની વાતડી કહે કેને કહેવાય ? હાલેશ્વર વિસવાસીયા, કહેતા દુઃખ જાય સુણતાં સુખ થાય. ઘડીએ ૬ સાહિબા દેવ અનેક જગમાં વસે, તેહની અદ્ધિ અનેક તુમ વિના અવરને નવિ નમું, એવી મુજ મન ટેક. ઘડીએ ૭. રે પંડિત વિવેકવિ જયત, પ્રણમે શુભ પાય; હરખવિજય શ્રી બાષભના, જુગતે ગુણ ગાય. ઘડીએ. ૮ ૧૦. શ્રી અજિતનાથ જિન સ્તવન. ( હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં–એ દેશી.) ધ્યાનમાં ધ્યાનમાં ધ્યાનમાં, તારું નામ ધર્યું મેં યાનમાં ભવસર સહસ મથન તુજ અભિધા, સમજ ગયે હું શાનમાં. તા . ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy