SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવના ૮. પાંચ પરમેશ્વરનુ સ્તવન. પંચ પરમેશ્વા પરમ અલવેરા, વિશ્વ વાલેસા વિશ્વવ્યાપી; ભક્તવત્સલ પ્રભુ ભક્તજન ઉહરી, મુક્તિપદ જે વર્યાં ક્રમ કાપી. પંચ. ૧ : ૪૧ : વૃષભ અંકિત પ્રભુ ઋષભ જિન વઢીએ, નાભિ મરુદેવીના નંદનીકા; ભરત ને બ્રાહ્મીના તાત અવની તળે, માહ મદગ જણા મુક્તિ ટીકા. પંચ. ર શાંતિપદ આપવા શાંતિપન્ન થાપવા, અદ્ભુત કાંતિ પ્રભુ શાંતિ સાચ; મૃગાંક પારાપત સેનથી ઉદ્ધરી, જગતપતિ જે થયેા જગત જાગા. પંચ. ૩ નેમિ બાવીશમા શ ́ખ લંછનનમુ,સમુદ્રવિજય અંગજ અન’ગજીતી; રાજકન્યા તજી સાધુ મારગ ભજી, જીતી જેણે કરી જગ વિદ્ધિતિ પંચ. ૪ યાજિનરાજ અશ્વસેન કુળ ઉપજ્ગ્યા, જનની વામાતા જેહ જાયે; આજ ખેટકપુરે કાર્ય સિદ્ધા સર્વે, ભીડભંજન પ્રભુ જે કહાયે.. પંચ, પ શીર મહાવીર સર્વ વીર શીરામણિ, રણવટ માહુલટ માન મેાડી, મુક્તિગઢ ગ્રાસીચે જગત ઉપાસીયા,તે નિત્ય વંદીએ હાથ જોડી, પંચ. ૬ માત ને તાત અવદાત એ જિનતા, ગામ ને ગાત્ર પ્રભુ નામ ઘુણતાં; ઉયવાચક વડે ઉદયપદ પામીએ, ભાવેજિનરાજની કીતિ ભણતા. પંચ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy