________________
આવશ્યક મુક્તાવલીઃ તુતીય બં, તુજ વચન રાગ સુખ-સાગરે ઝીલવાં, કર્મ ભર મર્મથી હું ન બીહું.
ત્રપલ ૪ કોડી છે ઘસ વિભુ તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારે; પતિતપાવન સમે જગત ઉદ્ધાર કર; મહેર કરી મેહે ભવજલધિ તારે.
ઋષભ૦ ૫. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબલ પ્રતિબંધ લાગે; ચમક પાસાણ જિમ લેહને ખેંચશે, મુકિતને સહજ તુજ ભક્તિ રાગે.
અષલ . ધન્ય જે કાય જેણે પાય તુજ પ્રણમીએ, તુજ થશે જેહ ધન્ય ધન્ય હો; ધન્ય જે હૃદય તુજ સદા સમરતાં, ધન્ય તે રાત ને ધન્ય દીહા.
અષા ૨૭ ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત મુજ શું વિમાસે ? રયણ એક દેત શી હાણ ચણાયરે ? લોકની આપદા જેણે નાસે. ગંગાસમ રંગ તુજ કીર્તિ કલેલને, રવિથકી અધિક ત૫ તેજતાજે; નયવિજય બુધ સેવક હું આપને, જસ કહે અબ મેહે ભવથી નિવાજે.
અષભ૦ ૯
ભ૦ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org