________________
સ્તવન
: ૩૯ : સકલ સુરાસુ૨ ૨ા જ, કિન્નરવ સમા જ; આજ હો સેવા રે સારે, તે કરજેડી કરી છે. ૩ દર્શનથી દુઃખ દ્વર, સેવે સુખ ભરપૂર આજ હે, એણે રે કલિકાલે, ક૫તર અજી. ૪ પંડરીકગિરિ યાન, લહીએ બહુ યશ માન; આજ હે, દીપે રે અધિકી તસ, જ્ઞાનકલા ઘણીજી. ૫
૭. શ્રી ગષણ જિન સ્તવન, રાષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલે, ગુણુનીલે જેણે તુજ નયણ દીઠો, દુખ જ્યાં સુખ મળ્યાં, સવામી તુજ નિરખતાં, સુકૃત સંચય હુએ, પાપ નીઠે.
ત્રપલ૦ ૧. કહ૫ સાખી ફળે, કામઘટ મુજ મને, આંગણે અમયનાં મેહ વૂઠાં મજ મહિરાણ મહિલાણ તુજ દર્શન, ક્ષય ગયા કુમતિ અંધાર જૂ ઠાં.
ત્રભ૦ ૨ કવણ નર કનક મણિ તજિ તૃણ સંગ્રહે, કવણ કુંજર તજી કરહ લે. કવણુ બેસે તજી કલપતરુ બાઉલે, તુજ તજી અવર સુર કણ સેવે ?
ષભ૦ એક યુજ ટેક સુવિવેક સાહિબ સદા, તુજ વિના દેવ દુજે ન ઈહું;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org