SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૮ : આવશ્યક મુક્તાવલી : તુતીય અંક પ્રદક્ષિણા દેઈ પાટે ચઢી વંદીએ, ચૈત્ય ગિરિરાજ શેત્રુજ કેશ વિજય જિનેન્દ્રસૂરિ પથકમલ સેવતાં, અમર કહે ભાંગી ભવના ફેરા. જાગ ૫ ૫. શ્રી શત્રુંજય મહાતીર્થ સ્તવન. ભવિ આજી શેત્રુંજા ભેટીએ, શ્રી આદીશ્વર જિનરાય; ધન્ય એ ગિરિનયણે નિરખતાં, સવિ પાતક દૂર પલાય. ભવિ. ૧ ગિરિ ઉપર આદિ જિણુંદની, સેહે મૂરતિ મેહન વેલ; પ્રહ ઊઠી ભાવે પૂજતાં, નિત્ય વાધે ઘરે રંગરેલ. ભવિ. ૨ મારું મન મોહ્યું ઈશુ ગિરિવરે, જાણું નિત નિત કીજે જાત્ર; વર સુરજકુંડમાં નાહીને, નિજ નિરમલ કીજે ગાવભવિ. ૩ ભલે ભાવે આદિજિન પૂછયા, મુજ ફલીઆ મને રથ આજ મુજ ભાભવ એ ગિરિવર તણું, દરીસણ હે મહારાજ. ભવિ. ૪ મહામહિમવંત મનેહરુ, ડો શેત્રુંજય ગિરિરાય; જે લેટે તે શિવસુખ લહે, ઈમ કેશરવિમલ ગુણ ગાય. ભવિ. ૫ ૬ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન (શ્રી સુપાસ જિનરાજ-એ દેશી. ) સિદ્ધાચલ ગુણ ગેહ, ભવિ પ્રણમા ધરી નેહ, આજ હે, સેહે રે મનમોહે, તીરથ રાજીછ. ૧ આદીશ્વર અરિહંત, મુક્તિ વધુને કંત, આજ હે, પૂરવ વાર નવાણું, આવી સમસયાજી. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy