SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૮ આવશ્યક મુક્તાવલી : તૃતીય ખંડ લકત્તરથી જગની મુદ્રા, હા માસ, નિરુપમ આસન સેહ, સરસ રચિત શુકલધ્યાનની ધારે, સુરનરના માન મેહે રે. લાગે મુને મીઠી રે ૧ ત્રિગડે રતન સિંહાસન બેસી, વા, ચિહું દિસે ચામર હલાવે; અરિહંત પદ પ્રભુતાને ભેગી, તે પણ જેને કહાવે છે. લાગે મુને મીઠી રે. ૨ અમૃત ઝરણી મીઠી તુજ વાણી, વાટ જેમ અષાઢ ગાજે; કામ મારગ થઈ હિયડે પસી, સંદેહ મનના ભાંજે રે. લાગે મુને મીઠી રે ? કેડિગમે ઉભા દરબારે, વાર મંગલ સુર બોલે; ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઇમ તૃણ તેલ રે. લાગે મુને મીઠી રે. ૪ ભેદ લહું નહી જોગ જુગતિને વાસુવિધિ જિર્ણ બતાવે; પ્રેમશું કાતિ કહે કરી કરુણા, મુજ મન મંદિર આવે . લાગે મુને મીઠી રે૫ ૧૮. શ્રી શીતલનાથ જિન સ્તવન. (છહ વિમલ જિનેસર સુંદર-એ દેશી.) હે શ્રી શીતલ જિન ભેટતાં, હો ઉલટ અંગે ન માય, જીહા રામરામ તનુ ઉલસે, જીહા હિયર્ડ હરખ ભરાય; જિનેસર ભેટ્યો ભલે તું આજ, મુજ સારે વાંછિત કાજ. જિ. ૧ હે ધન વેલા ધન તે ઘડી, જો ધન મુજ જીવિત એક જહા વિકસિત વન રહે સદા, કહે વું બાપીયા મેહ. જિ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy