________________
સૂતક સંબંધી ખુલાસા
૬૫૩ બે કોઈ પણ પ્રમાણિક પ્રવેમાં ન હોવાથી કપોલાપિત અડતાસુચક જાણુવા. સૂતકીના ઘેર ગોચરી આ8થી જે દેશમાં લાહ્મણૂમિ જેટલા દિવસે ભિક્ષાએ જાય તેટલા દિવસે સાધુઓને જવાને કાપે (અહીં શ્રી હીરઝમ વિગેરેના પાડે છે, તે પણ અત્રે આયા છે.)
શ્રી પ્રભુપૂન આશ્રિત થી “સેનપ્રશ્ન” ના ચોથા ઉલ્લાસમાં લેખ છે કે –
जन्मसूतके मरणसूतके च प्रतिमा पूज्यते न घेति प्रमोऽत्रोत्तरम् ।
उभयत्रापि स्नानकरणान्तरं प्रतिमापूजननिषेधो शातो ભારતીતિ છે ૭૮ |
સારાંશ-જન્મ સૂતકમાં તથા મરણ સૂતકમાં શ્રી જિનપ્રતિમાને પન્ન થાય કે નહિ? ઇતિ પ્રગ્ન. અત્ર ઉત્તર-બને સૂતકમાં સ્નાન કરી પછી શ્રી જિનપ્રતિમા પૂજાને નિષેધ જા નથી.
સાધુઓને વહોરવા જવા આશ્રિત શ્રી સેનનના ત્રીજા ઉલ્લાસમાં કહેલ છે કે
सूतकगृहं साधव आहारार्थ यान्ति न वेति प्रश्नोऽत्रोत्तरम् । यत्र देशे सूतकगृहे यावद्भिर्वासरैर्ब्राह्मणादयो भिक्षार्थ ब्रजन्ति, सत्रात्माभिरपि तथा विधेयमिति वृद्धव्यवहारः ॥ २०११
સારાંશ –સાધુઓ સતવાળા ઘરે આહારને અર્થે જાય કે નહિ.'
ઇતિ પ્રશ્ન, અત્ર ઉત્તર-જે દેશમાં બ્રાહ્મણદિક સૂતકીના ઘરે જેટલા દિવસે ભિક્ષાને અર્થે જાય તે દેશમાં આપણે પણ તેમ કરવું, એવો ગૃહ વ્યવહાર છે.
ઉપર જણાવેલ કી સેનપ્રશ્નના પાઠનો વિચાર કરતાં જન્મ અને મરણનું સૂતક લેવર નથી; લૌકિક વ્યવહાર છે. અને તે પણ અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org