________________
: ૩૪ :
આવશ્યક મુક્તાવલી : દ્વિતીય ખંડ સમાધિ જિન સત્તરમા, રેવતી શ્રાવિકા જાણ શ્રી સંવર જિન અઢારમા,જીવ શતાનીક વખાણું. હું શ્રી યશોધર ઓગણીસમા, જીવ કિસન દ્વીપાયણ વિજ્યનામ જિન વિસમા, જીવ કરણ સુજાણ. ૧૦ એકવીસમા શ્રી મલનામ, જીવ નારદને કહીએ, અંબ૩ શ્રાવક જીવ દેવ, બાવીસમા લહીએ. ૧૧ અનંતવીર્ય તેવીસમા, જીવ અમરને એક ભકૃત જિન જેવીસમા, શતબુદ્ધિ ગેહ. ૧૨ એ વીસે જિન હશે, આવતે કાલે; ભાવ સહિત જે વાંદશે, થઈ ઉજમાલે. ૧૩ લંછન વણું પ્રમાણ આયુષ, ચઢતાં સવિ નિરક સાંપ્રત જિન વીસએ, અંતર સવિ પર. ૧૪ પંચકલ્યાણક તેહનાએ, હેશે એક જ દીસ, ધીરવિમલ પંડિતતણ, જ્ઞાનવિમલસૂરીશ. ૧૫
કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org