SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શૈત્યવંદન રસ્પંદન ૨૪સંપ્રતિ ચાવીસમા, પ્રહ ઊઠી ગાઉં, અદ્ધિ કીર્તિ પ્રભુધ્યાનથી, અમૃત પદ પાઉં. ૫ ૫૦. આવતી ચોવીસીનું ચૈત્યવંદન શ્રી પદ્મનાભ પહેલા જિર્ણોદ, એણિક નૃપ જીવ; સુરદેવ બીજા નમું, સુપાસ શ્રાવક જીવ. ૧ શ્રી સુપા ત્રીજા વલી, જીવ કેણિક ઉદાયી; વયંપ્રભ થે જિર્ણોદ, પિટિલ મન ભાવી. ૨ સવનુભૂતિ જિન પાંચમાએ, દઢાયુ શ્રાવક જાણ; દેવસુત છઠ્ઠા જિjદ, શ્રી કાર્તિક શેઠ વખાણ. ૩ શ્રી ઉદય જિન સાતમાએ, શંખ શ્રાવક જીવ; શ્રી પેઢાલ જિન આઠમા, અનંત મુનિ જીવ. ૪ પિટિલ નવમા વંદીએ એ, જીવ જે સુનંદ શતકિરતિ દશમા જિર્ણોદ, શતક શ્રાવક આનંદ. ૫ સુવ્રત જિન અગિયારમાએ, દેવકી રાણી જીવ; શ્રી અમમ જિન બારમા, શ્રી કેશવ ગુણખાણુ. ૬ નિષ્કષાય જિન તેરમાએ, સતકી વિદ્યાધર; નિપ્પલાયક જિન ચીદમા, બલભદ્ર અહંકર. ૭ નિર્મલ જિન પંદરમાએ, જીવ સુલસા ભાવિક ચિત્રગુપ્ત જિન સેલમા, શ્રી રોહિણી મન ભાવિ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy