SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ મત્ર જાપા - પ૧ : ૩ મંગળની દશાના જાયઃ રાતા વસ્ત્ર તથા રાતી નવકારવાતી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે દ્રી વાસુપૂજ્ય પ્રમુનમતુષ્યનું મમ શાન્તિઃ રાાન્તિ: એ પ્રમાણે એક નવકાર ફેરવવી. ૪ સુધની દશાના જાપ-પીળા વસ તથા પીળી નવકારવળી ધારણ કરી દો શાન્તિનાથ પ્રમુ નમસ્તુખ્યમ્ મમ શાંતિઃ શાંતિઃ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાલી ફેરવવી. ૫ ગુરુની દશાને જાપઃ-પીળા વસ્ત્ર તથા પીળી નવકારવાલી ધારણ કરી છ દ્દો સવમયેવપ્રમુ નમતુખ્યમ્ શાન્તિ: શાન્તિઃ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકાર વાલી ફેરવવી. † શુક્રની દશાના જાપઃ— ધેાળા વસ્ત્ર પહેરી ધેાળી નવકારવાલી ધારણ કરી. દ્દો વિધિનાથ પ્રમુ નમતુચ્યમ્ રાન્તિઃ શાન્તિઃ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાલી ફેરવવી. ૭ શનિની દશાના જાપઃ--ધાળા વસ્ત્ર તથા કાળી નવકારવાલી ધારણ કરી રદ્દી મુનિસુવ્રત પ્રમુ તમસ્તુમ્ મમ શાન્તિઃ રાાન્તિઃ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાલી ફેરવવી. ૮ રાહુની દશાને જાયઃ—પીળા વસ્ત્ર તથા પીળી નવકારવાલી ધારણા કરી નેમિનાથ પ્રભુ નમસ્તુખ્યમ્ મમ રાાન્તિ” રાન્તિઃ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાલી ફેરવવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy