________________
કપૂર ક
આવશ્યક મુક્તાવલી : એકવીશમા ખડ ૯ કેતુની દશાના જાપ!--લીલા વા તથા લીલી નવકારपाखी हरी ॐ ही पार्श्वनाथ प्रभु नमस्तुभ्यम् मम शान्तिः ગ્રાન્તિઃ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાલી ફેરવવી. ૧૦ મનસિદ્ધિ મત્ર
ॐ नमो अरिहंताणं ॐ नमो भगवद्दए चंदाए महाविज्जाए सचट्ठाय मोर डुलू इलू खुलू बुलू मयूरवाहनीय नमः ठः ठः
દાદા.
કોઈ પણ ગામ નગર આદિમાં પ્રવેશ કરતા નગરની નજીના શ્રેષ્ટ વૃક્ષ નીચે બેસી આ મત્ર સાત અગર એકવીશ વખત ભણી પ્રવેશ કરવાથી મનકામના ફલીભૂત થાય છે.
તા. કે.
સ
મંત્રશિરામણી, સર્વ મંગલામાં પહેલુ મંગળ, ચૌદ પૂર્વના સાર, સર્વ પાપના નાશ કરનાર તે માત્ર એક જ નવકાર મંત્ર જ છે. આ વાત સૌએ ખ્યાલમાં રાખી જેટલા નવકાર મંત્રના જાપ વધુ થાય તેમ કરવા ભલામણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org