SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૧૬ : આવશ્યક મુકતાવલી : એકવીશમે ખંડ થતી જોવામાં આવે છે, જે જૈન શાસનના સાચા ભકતે માટે રોગ્ય ગણાય નહિ; માટે દેવ, ગુરુ અને ધર્મની વિરાધના ન થાય તે તરફ જાપકોએ ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે. “ દરેક જાપના સમયે જિનેશ્વરદેવની પ્રતિમા અથવા શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા સન્મુખ રાખી નીચે મુજમ બેલી જાપ શરૂ કર.” श्री तीर्थकर-गणधरप्रसादात् एष योगः फलतु श्री सद्गुरुप्रसादात् एष योगः फलतु ॥ ૧ શ્રી માણિભદ્રજીને જાપ. ____ॐ नमो भगवते माणिभद्राय, क्षेत्रपालाय, कृष्णरूपाय, चतुर्भूजाय, जिनशासनमक्ताय, नवनागसहस्रबलाय, किबर किं पुरुष गंधर्व यक्ष राक्षस भूत प्रेत पिशाच सर्वशाकिनीनां निग्रहं कुरु कुरु स्वाहा मां रक्ष रक्ष स्वाहा. આ મંત્રાક્ષરને ત્રણ દિવસમાં (માણિભદ્રજીની પ્રતિમા સન્મુખ રાખી) સાડાબાર હજાર જાપ કરવાથી ભૂત-પ્રેત આદિ વળગાડ દૂર થાય છે અને સિદ્ધિ થાય છે. ધૂપ દીપ પણ સાથે રાખવાની જરૂર છે. શરીરશુદ્ધિ વિગેરેને ખૂબ ખ્યાલ રાખવે. ઉપર મુજબ ન બને તે ત્રિકાળ અને રાત્રે સૂતી વખતે ૧૦૮-૧૦૮–૧૦૮ વાર ગણવો. એથી પ્રાથે નિર્વિઘપણું થાય છે. ૧ આ બે વાકયે દરેક જાપ શરૂ કરતાં પ્રથમ બોલવાના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy