________________
ખંડ એવીમો
વિવિધ મંત્ર જાપો. સૂચના-દરેક જાપ સમયે પ્રભુપૂજા શુદ્ધ અંતઃકરણ, શારીરિક શુદ્ધિ-બ્રહ્મચર્યનું પાલન-ભૂમિશયન, ચિત્તની એકાગ્રતા, અખૂટ શ્રદ્ધા-સમતા આદિ ગુણની હયાતિ મંત્ર સિદ્ધ કરવામાં બહુજ મદદગાર બને છે. જૈન શાસ્ત્રોમાં અનેક પ્રકારના મંત્ર આવે છે, તેમાંથી કેટલાક જાપ કેટલાક ભાઈઓની સૂચનાથી અત્રે આપવામાં આવે છે.
જો કે પ્રત્યેક જૈનને મુખ્ય ઉદ્દેશ તે મોક્ષપ્રાપ્તિને જ છે. અને તેની પ્રાપ્તિ સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધના સિવાય અતિ મુશ્કેલ છે, છતાં પણ રોગીને ઓષધની માફક આ જાપ પણ કેટલીકવાર પુદય થતાં ઈષ્ટ સિદ્ધિ આપવામાં નિમિત્તભૂત થાય છે. એ હેતુથી તેને જાપ અગર આરાધના કામાં આવે છે તે અનુચિત ગણી શકાય નહિ; પરનું કેટલાક લોકો ત્રણ જગતના વિભુ તીર્થકરની દક્તિને ગૌણ કરી પોતાના કુછ સ્વાર્થીના ખાતર દેવ-દેવીઓના આગળ આંખ બંધ કરી ચિત્તની સ્થિરતાપૂર્વક કલાક સુધી ખડે પગે ઊભા રહી જાપ કરે છે. ભગવાન કરતાં પણ તેમની ભકિતમાં વધુ ધન અને સમયને ભેગ આપે છે. જ્યારે પ્રભુભક્તિમાં “લે દેવ ચોખા, મૂક મારે છે. એના જેવી દશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org