SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૧૪ ? આવશ્યક મુકતાવલી : વીશમા અં ભવ અમૃત રસ જિણે પીધા, અભયદાન જગ દીધાં છે. તા. ૩ નમિ વિનમિ વિદ્યાધર નાયક, દ્રાવિડ વારિખિલ્લ જાણે રે વચ્ચા શુક સેલગ પથગ, પાંડવ પાંચ વખાણે રે. તીજ રામ મુનિ ને નારદ મુનિવર, શાંબ પ્રદ્યુમ્ન કુમારે રે; મહાનંદ પદ પામ્યા તેહના, મુનિવર બહુ પરિવારે છે. તી. ૫ તેલ ભણે સિદ્ધક્ષેત્ર એહનું, નામ થયું નિરધાર રે; શત્રુંજયક માહાભ્ય. એનો બહુ અધિકાર છે. તી. ૬ તીરથ નાયક વાંછિતદાયક, વિમલાચલ જે ધ્યાને રે; જ્ઞાનવિમલસૂરિ કહે તે ભવિને, ધર્મ શર્મ ઘરે આવે છે. તા. ૭ તૃતીય ચૈત્યવંદન માદલ તાલ કંસાલ સાર, ભુંગલ ને ભેરી, હેલ દામા (દુંદુભિ) દડવડી, સરણાઈ નફેરી શ્રી મંડલ વીણા રબાવ, સારંગી સારી, તંબુરા કડતાલ શંખ, ઝલ્લરી ઝણકાર; વાજિંત્ર નવ ઈદ શું એ, ગાઓ જિનગુણ ગીત; જ્ઞાનવિમલ પ્રભુતા લહે, જિમ હેય જગે જસ રીત. ૩ પછી ચૈત્યવંદન ભાષ્ય કહેવું. ૫૦ નવકાર ગણવા અને ૫૦ ખમાસમણ દેવા. ૧ ચૈત્યવંદન ભાષ્ય, ખંડ ૨૩ મો જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy