SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' દેવવંદને : ૫૩ : એહજ ભારતમાંહે એ છાજે, ભવજલ તરણ ઝહાજે, અનંત તીર્થકરની વાણું ગાજે, ભવિ મનકેરા સંશય ભાંજે, સેવક જનને નિવાજે; વાજે તાલ કંસાલ પવાજે, ચૈત્રી મહોત્સવ અધિક દીવાજે, સુર નર સજી બહુ સાજે. ૨ રાગ દ્વેષ વિષ ખીલાણ મંત, ભાંજી ભવ ભય ભાવઠ બ્રાંત, ટલે દુઃખ દુરંત, સુખ સંપત્તિ હોય જે સમરંત, થાયે અહનિશ સઘલા સંત, ગાયે ગુણ મહંત શિવસુંદરી વશ કરવા તંત, પાપ તાપ પીલણ .એ જત, સુણીએ તે સિદ્ધાંત, આણી મટી મનની ખંત, ભવિયણ ધ્યા એકણું ચિત્ત, રાને વેલાઉલ હુંત. ૩ આદિ જિનેશ્વર પદ અનુસરતી, ચતુરંગુલ ઊંચી રહે ધરતી, દુરિત ઉપદ્રવ હરતી, સરસ સુધારસ વણઝરંતી, જ્ઞાનવિમલગિરિ સાન્નિધ્ય કરંતી, દુશમન દુષ્ટ દલતી દાડિમ પકુવકલી સમદંતી, તિ ગુણ ઈહાં રાજી પંતી, સમકિત બીજ વપંતી, ચકકેસરી સુરસુંદરી હુંતી, ચૈત્રીપૂનમ દિન આવતી, જય જયકાર ભણંતી. ૪ શ્રી વિમલગિરિનું સ્તવન તીરથ વારુ એ તીરથ વારુ, સાંભલજે સૈ તારુ રે, ભવજલ નિધિ તરવા ભવિજનને, પ્રવહણ પરે એ તારુ રે. તી. ૧ એ તીરથને મહિમા માટે, નવિ માને તે કારુ રે, પાર ન પામે કહેતાં કેઇ, પણ કહિયે મતિ સારુ છે. તીવ્ર ૨ - સાધુ અનંતા ઈહાં કણે સિદ્ધા, અંત કર્મના કીધા રે; અનુ. ૧ નષ્ટ કરવા ૨ ભવભ્રમણ 8 વશીકરણ ૪ રણ ૫ બંદર. ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy