________________
: ૫૧૨ ઃ
આવશ્યક મુક્તાવલિ : વીશમે ખંડ
પ્રથમ થાય જોડે જિહાં ગણતર કડાકેડી, તેમ: પંચાશી લખ વલી જોડી, ચુમ્માલીશ સહસ્સ કેડી, સમવસર્યા જિહાં એતી વાર, પૂર્વ નવાણું એમ પ્રકાર, નાભિ નરિંદ મહાર. ૧ સહસ કૂટ અષ્ટાપદ સાર, જિન જેવીશતણું ગણધાર, પગલાં વિસ્તાર, વલી જિનબિંબ તણે નહિં પાર, દેહરી થંભે બહુ આકાર, વંદુ વિમલગિરિ સાર. ૨ એંશી સિત્તેર સાઠ પંચાસ, બાર યણ માને જસ વિસ્તાર, ઈગ દુ તી ચઉ પણ આર, માન કર્યું એનું નિરધાર, મહિમા એહને અગમ અપાર, આગમમાંહે ઉદાર. ૩ ચૈત્રી પૂનમ દિન શુભ ભાવે, સમકિતદષ્ટિ સુરનર આવે, પૂજા વિવિધ રચા, જ્ઞાનવિમલસૂરિ ભાવના ભાવે, દુરગતિ દેહગ દૂર ગમાવે, બેષિબીજ જસ પાવે. ૪
દ્વિતીય થાય જડ શત્રુંજય સાહિબ પ્રથમ જિણંદ, નાભિ ભૂપ કુલ કમલ દિણંદ, મરુદેવીને નંદ, જસ મુખ સેહે પુનમ ચંદ, સેવા સારે ઇદ, ઉમૂલે દુઃખ દંદ, વાંછિત પૂરણ સુરતરુ કંદ, લંછન જેહને સુરભિ નંદ, ફેડે ભવ ભય ફંદ, પ્રણમે જ્ઞાન વિમલ સૂરિદ, જેહના અહોનિશ પર અરવિંદ, નામે પરમાનંદ. ૧ શ્રી સીમંધર જિનવર રાજે, મહાવિદેહે બાર સમાજે, ભાખે ઈમ ભવિ કાજે, સિદ્ધક્ષેત્ર નામે ગિરિરાજે,
૧ ૮૪ લાખ વર્ષને ૧ પૂર્વાગ, પગને પૂગે ગુણતાં ૧ પૂર્વ થાય એવા ૯૯ પૂર્વ વાર [ ૮૪ લાખ ૪ ૮૪ લાખ ૪ ૯૯૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦ ] આ સંખ્યા આવી રહે. ૨ વૃષભ ૩ બાર પર્વદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org