SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ મંત્ર જાપ ૨ શ્રી ગૌતમસ્વામીને જાપ. ॐ हाँ श्री गौतमाय सुवर्णलब्धिनिधानाय ॐ ही नमः ઉપરના મંત્રને ૧૨૫૦૦ જાપ શ્રી ગૌતમસ્વામીની છબી સમુખ રાખી સિદ્ધ કરવાનું છે. હંમેશા શુદ્ધ થઈ ૧૦૮ વખત જાપ કરવાથી વાંછિત ફલની પ્રાપ્તિ થાય છે. ૩ વિષહર પાર્શ્વનાથને મહામંત્ર આ મંત્રના પ્રતિદિન જાપથી. સર્પનું ચઢેલું ઝેર, વિષમ વ્યાધિ ભૂત પ્રેતાદિકના ઉપસર્ગો તથા અકસ્માત્ આવી પડતી આતે વિના વિલંબે દૂર થઈ જાય છે. " જિતું આ જિતું ઓ જિતું ઉપશમ ધરી, ઓ હી પાર્શ્વ અક્ષર જપંતે, ભૂત ને પ્રેત તિષ વ્યંતર સુરા, ઉપશમે વાર એકવીશ ગુતે. આ જિતું. ૧ દુષ્ટ ગ્રહ રાગ તિમ શેક જરા જતુને, તાવ એકાંતરે દિન તપતે ગર્ભબંધન વરણ સર્પ વીંછી વિષ, બાલકાલબાલની વ્યાધિહતે. ઓ જિતું રે શાયણ ડાયણ રહિણી રાંધણી, ફેટિક મેટિકા દુષ્ટ હંતિ, દાઢ ઉંદરત કેલ નેલાતણી, શ્વાન શિયાળ વિકરાળ દંતી. આ જિતું8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy