________________
પ૧૦ :
આવશ્યક મુક્તાવલી વીશમે ખર પયન્ના ઉદાર, છેદ ૫ વૃત્તિ સાર પ્રવચન વિસ્તાર, ભાગ્ય નિર્યુક્તિસાર. ૩ જય જય જય નંદા, જેનણિ સૂરીલા કરે પરમાનંદા, ટાલતા દુઃખ દંદા જ્ઞાનવિમલ સૂરીંદા, સામ્ય મકરંદ કંદા; વર વિમલ ગિરીંદા, ધ્યાનથી નિત્ય ભદ્દા. ૪
શ્રી સિદ્ધાચલનું સ્તવન,
(આજ સખી સંસરો–એ દેશી) એ ગિરિઓ ગિરિ રાજીઓ, પ્રણમીજે ભાવે ભવ ભવ સંચિત આકરાં, પાતકડાં જાવે. ૧ વજલેપ સમ જે હવે, તે પણ તસ દર; એહનું દર્શન કીજીએ, ધરી ભક્તિ પંડુર. ૨ ચંદ્રશેખર રાજા થયે, નિજ ભગિની સુધે, તે પણ એ ગિરિ સેવતાં, ક્ષણમાંહે સિ. 8 શુકરાજા જય પામી, એને શુપસાથે, ગૌહત્યાદિક પાપ જે, તે દૂર પલાયે. ૪ અગમ્ય અપેય અભક્ષ્ય જે, કીધાં જેણે પ્રાણી; તે નિર્મલ ઈશુ ગિરિ થયા, એ જિનવર વાણી. ૫ વાઘ સર્પ પ્રમુખ પશુ, તે પણ શિવ પામ્યા; એ તીરથ સેવ્યાથકી, સવિ પાતક વાગ્યા. ૬ ચૈત્રી પૂનમે વંદતાં, ટલે દુઃખ કલેશ, જ્ઞાનવિમલ પ્રભુતા ધણું, ય સુજસ વિશેષ. ૭
તૃતીય ચૈત્યવંદન પ્રેમે પ્રણમે પ્રથમ દેવ, શત્રુંજયગિરિ મંડન, ભવિય મન આનંદ કરણ, દુખ દેહગ ખંડણ. ૧ સુર નર કિન્નર નમે તુજ, ભગતિશું પાયા પાવ પંક ફેડે સમસ્થ, પ્રભુ ત્રિભુવન રાયા. ૨ જ્ઞાનવિમલ પ્રભુ તુમ તણે, ચરણે શરણે રાખે કર જોડીને વિનવું, મુક્તિ માર્ગ મુજ દાખે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org