SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ રવવંદને કે ૫૦૯ : તણ, કંઠે ઠ હાર; કંદરા શ્રીફલ કરે, આપીજે સાર; એણિ પરે બહુવિધ ભૂષણે, શોભાવ જિન દેહ જ્ઞાનવિમલ કહે તેહને, શિવવધુ વર ધરી નેહ. ૩ પ્રથમ થાય . ઋષભદેવ નમું ગુણ નિર્મલા દૂધમાંહે ભેલી સીતેપલા વિમલશેલતણા શણગાર છે, ભવ ભવ મુજ ચિત્ત તે રુ. ૧ જેહ અનંત થયા જિન કેવલી, જેહ હશે વિચરતા તે વલી જેહ અસાસય સાસય ત્રિડું જગે, જિનપડિમા પ્રણમું નિત ઝગમગે. ૨ સરસ આગમ અક્ષર મહોદધિ, ત્રિપદી ગંગ તરંગ કરી વધી; ભવિક દેહ સદા પાવન કરે, દુરિત તાપ રમલ અપહરે. ૩ જિનશાસન ભાસન કારિકા, સુરસુરી જિન આણુ ધારિકા; જ્ઞાનવિમલ પ્રભુતા દિયે દંપતી, દુરિત દુષ્ટતણુ ભય જીપતી. ૪ દ્વિતીય થાય જોડે. (માલિની વૃત્ત). સવિ મલિ કરી આવે, ભાવના ભવ્ય ભાવે; વિમલગિરિ વધાવે, મોતીયાં થાળ લાવે; જે હાય શિવ જા, ચિત્ત તે વાત ભાવે ન હેયે દુશમન દા, આદિ પૂજા રચા. ૧ શુભ કેશર ઘોલી, માંહે કર ચલી પહેરી સિત પટેલી, વાસીયે ગંધ ઘેલી; ભરી પુષ્કરનેલી, ટાલિયે દુઃખ હેલી, સવિ જિનવર ટેલી, પૂજિયે ભાવ ભેલી. ૨ શુભ અંગ અગ્યાર, તેમ ઉપાંગ બાર; વળી મૂલસત્ર ચાર, નંદી અનુગદ્વાર; દશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy