SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ સેવવંદન * ૫૦૭ : ગાજે; દુહ કમ્મદ વિરોધ ભાજે, માનું શિવારેહણ એહ પાજે. ૧ દેવાધિદેવા કૃત દેવ સેવા, સંભારીયે ક્યું ગજ ચિત્ત રેવા સદવિ તે શુત્તિ થયા મહીયા, અણગમા સં૫ઈ જે અઈયા. ૨ જે મેહના ચેપ વડા કહાયા, ચત્તારિ દુદા કસિણુ કસાયા, તે જીતીયે આગમ ચકખુ પામી, સંસારપાત્તરણુય ધામી. ૩ ચકકેસરી ગેમુહ દેવ જુત્તા, રક્ષા કરી સેવય ભાવ પત્તાક દિયા સયા નિમ્મલ નાણુ લછી, હવે પસના શિવસિદ્ધિ લાછી. ૪ શ્રી સિદ્ધગિરિનું સ્તવન. ( શેત્રુંજે જઇએ લલનાએ દેશી) : સિદ્ધગિરિ યા ભવિકા, સિદ્ધગિરિ યા; ઘેર બેઠાં પણ બહુ ફલ પાવે, ભવિકા, બહુ ફલ પાવે. ૧ નંદીશ્વર યાત્રાએ જે ફલ હો; તેથી બમણું ફલ તે કુંડલગિરિ હે. ભ૦ કું ૨ ત્રિગણું ચકગિરિ ચલે ગજદંતા, તેથી બમણેરું ફલ જંબૂ મહંતા ભ૦ નં૦ ૩ પણું ધાતકી ચૈત્ય જુહારે, છત્રીશગણું ફલ પુષ્કર વિહારે. ભ૦ પુત્ર ૪ તેહથી તેરસ ગણું મેરુચૈત્ય જુહારે, સહસગણું ફલ સમેતશિખરે. ભ૦ સ. ૫ લાખગણું ફલ અંજનગિરિ જુહારે, દશ લાખગણું ફળ અષ્ટાપદ ગિરનારે. ભ૦ અ૦ ૬ કોડીગણું ફલ શ્રી શત્રુજે ભેટે, જેમ રે અનાદિના દુરિત ઉમટે. ભ૦ ૬૦ ૭ ભાવ અનતે અનંત ફલ પાવે, જ્ઞાનવિમલસૂરિ એમ ગુણ ગાવે. એ ૮ - તૃતીય ચૈત્યવંદન. ચૈત્રી પૂનમને દિન, જે ઈશુ ગિરિ આવે, આઠ સત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy