________________
દેવને
: ૫૦૫ :
પ્રદક્ષિણ કાઉસગા રે લાલ, લેગસ થઈ નમુક્કાર નર નારી ૨. એ. ૪ દશ વીસ ત્રીશ ચાલીશ ભલા રે લાલ, પચાસ પુષ્પની માળ અતિસારી રે, નરભવ લાહે લીજીયે રે લાલ, જિમ હેયે જ્ઞાન વિશાલ મને હારી જે. એ. ૫
તૃતીય ચૈત્યવંદન. અજર અમર અકલંક અરુજ, નિરજ અવિનાશી સિદ્ધ સરૂપી શંકરે; સંસાર ઉદાસી, સુખ સંસારે ભેગવી, નહી લેગ વિલાસી, છતી કર્મ કષાયને, જે થયે જિતકાશી; દાસી આશી અવગણી એ, સમીચીન સર્વાગ; નય કહે તસ સ્થાને રહો, જિમ હોય નિર્મલ અંગ. ૩ પછીનમિઉણ સ્તોત્ર કહેવું.
દેવવંદનનો ત્રીજે છેડે વિધિ-પ્રથમ જોડા પ્રમાણે જાણવી. વિશેષમાં દશદશના સ્થાને સઘળી વસ્તુ અને બધી ક્રિયામાં દશને ઠેકાણે ત્રીસ વીસ સમજવું અને સંતિકને સ્થાને “જયતિયણ” તેવ કહેવું. તેમજ દેવ વાંદવાની વિધિ પણ પ્રથમની પેઠે જાણવી.
પ્રથમ ચૈત્યવંદન, આદીશ્વર જિનરાયને, પહેલે જે ગણધાર પુંડરિક નામ થ, વિ જનને સુખકાર, ચૈત્રી પૂનમને દિને, કેવલસિરિ પાણી, ઈશુ ગિરિ તેહથી પુંડરિક ગિરિ અભિધા પામી; પંચકોડિ
૧ નામઊણુસૂત્ર ખંડ ૧૧ માના ૨૮૧ પાને જોવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org