SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૦૪ : આવશ્યક મુક્તાવલી : વીશમા ક અષ્ટાપદગિરિ શિવપદ પામ્યા, શ્રી રિસહેસર સ્વામીજી; ચપાયે વસુપૂજ્ય નરેસર, નંદન શિવગતિગામી ૭; વીર અપાપાએ ગિરનારે, સિદ્ધા તેમ જિષ્ણુદ્દે જી; વીશ સમેતગિરિ શિખરે પહેાંતા, એમ ચાવીશે વ જી. ૨ આગમ નાગમતા પરે જાણા, સવિ વિષના કરે નાશ છે, પાપ તાપ વિષ દૂર કરવા, નિશદિન જેઢુ ઉપાસે જી; મમતા કુ’ચુકી કીજે અલગી, નિર્વિષતા આદરીયે જી; ઘણી પરે સહજ થકી ભવ તરીકે, જિમ શિવપુરી વરીએ જી. ૩ કડેક્ષ પ્રત્યક્ષ થઈને, જેહુના પરતા પુરે જી; દેહગ દુર્ગતિ દુનના ડર, સંકટ સઘળાં ચરે જી; હિનદિન દોલત દીપે અધિકી, જ્ઞાનવિમલ ગુણુ નૂરજી; જીતતણાં નિશાન વાવા, એધિબીજ ભરપુર જી. ૪ શ્રી પુંડરીકગિરિનું સ્તવન, (નાયકાની દેશી. ) એક દિન પુંડરિક ગણુધરુ રે લાલ પૂછે, શ્રી આદિજિ ંદ સુખકારી રે; કહીયે તે ભવજલ ઉતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવ વારી રે. એક॰ ૧ કહે જિન કેંણુ ગિરિ પામશે ૨ લાલ, જ્ઞાન અને નિર્વાણુ જયકારી રે; તીરથ મહિમા વાધશે ૨ લાલ, અધિક અધિક મંડાણુ નિરધારી રે, એ॰ ૨ એમ નિસુણી તિહાં આવીયા ૨ે લાલ, ઘાતિક્રમ કર્યાં દૂર તમ વારી રે; પ`ચ કોડી મુનિ પરિવર્યાં રે લાલ, હુવા સિદ્ધિ હુઝુર ભવ વારી રે. એ ૩ ચૈત્રી પૂનમ નિ કીજીએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલધારી રે; લ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy