________________
દેવવંદને
: ૫૦૩ ૪ માત, નિરુપાધિક જસ તેજશું એ, સમમય સુખને ગે; જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી, અખય અનંતી જેહ, ૩
દ્વિતીય ચૈત્યવંદન. જિમ ચૈત્રી પુનમત, અધિકે વિધુ દીપે, ગ્રહ ગણ તારાદિક તણા, પરમ તેજને આપે; તિમ લૌકિકના દેવ તે, તુમ આગે હીણા; લેકેનર અતિશય ગુણે, રહે સુર નર લીણા. નિવૃત્તિ નગરે જાવવાએ, એહિજ અવિચલ સાથ, રાનવિમલસૂરિ એમ કહે, ભવભવ એ મુજ નાથ. ૩
પ્રથમ થાય જોડો. શ્રી શત્રુંજયમંડ રિસહ જિર્ણોદ, પાપણે ઉન્મેલે કંદ; મરુદેવી માતાને નંદ, તે વંદું મન ધરી આણંદ. ૧ ત્રણ વીશી બિહુર જિના, ભાવ ધરી વંદુ એકમના અતીત અનાગત ને વર્તમાન, તિમ અનંત જિનવર ધરે કયાન. ૨ જેહમાં પંચ કહ્યા વ્યવહાર, નય પ્રમાણતણું વિસ્તાર તેહના સુણવા અર્થે વિચાર, જિમ હેય પ્રાણી અ૫ સંસાર. ૩ શ્રી જિનવરની આણ ધરે, જગ જશવાદ ઘણે વિસ્તરે છીજ્ઞાનવિમલસૂરિ સાન્નિધ્ય કરે, શાસનદેવી સંકટ હરે.૪
દ્વિતીય ડે. પ્રણમે ભવિયા રિસહ જિસર, શત્રુંજય કે રાય છે; વૃષભ લંછન જસ ચરણે સોહે, સેવન વરણ કાય છે; ભરતાદિક શત પુત્રતણે જે, જનક અયોધ્યા રાય છે; ચૈત્રીપૂનમને દિન જેહના, મહાટા મહોત્સવ થાય છે. ૧
કરવી
ત૨ જિલમ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org