________________
* ૫૦૦ :
આવશ્યક મુક્તાવલી : વીશમા ખડ
જોડાની બીજી થાય કહેવી. પછી પુખ્ખરવરદી॰ સુઅસ્સ ભગવ૰ અન્નત્ય॰ કહી નવકારના કાઉસગ્ગ કરી, પારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણુ. વેયાવચ્ચ તસઉત્તરી૰ અન્નત્ય કહી ચાથી થાય કહેવી. એ રીતે પૂર્વની પેઠે ચારે થાય કહેવી, તે થાયે નીચે પ્રમાણે
દ્વિતીય થાય જોડા
ત્રેસઠ લખ પૂરવ રાજ કરી, લીયે સંયમ અતિ આણુંદ ધરી; વરસ સહસે કેવલ લછી વરી, એક લખ પૂર્વે શિવરમણી વરી. ૧ ચાવીશે પહિલા ઋષભ થયા, અનુક્રમે ત્રેવીશ જિષ્ણુ દ ભયા; ચૈત્રી પુનમ દિન તેહ નમે, જિમ ક્રુતિ દુઃખડા દૂર ગમા. ૨ એકવીશ એકતાલીસ નામ કહ્યાં, આગમે ગુરુ વળે તેહ લહ્યાં; અતિશય મહિમા ઈમ જાણીએ, તે નિશિઢિન મનમાં આણીએ. ૩ શત્રુ જ્યનાં વિવિધન હરે, ચકેસરી દેવી ભકિત કરે; કહે જ્ઞાનવિમલસૂરિસર, જિનશાસન તે હાજો જયકરુ. ૪
પછી નમ્રુત્યુણ કહી, જાવતિ ચેઈઆઈઁ કહી પછી જાવતિ કેવિ સાહૂ॰ કહી પછી નમાડ ત્ કહી સ્તવન કહેવુ, તે આ પ્રમાણે
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન.
।। લાજ્લદે માતા મલ્હાર, એ દેશી !!
સિદ્ધાચલ ગુણુગેડ, ભવિ પ્રણમે ધરીનેહુ; આજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org