________________
વિવાદને
: ૫૦૧ : હ સેહે રે મન મોહે તીરથ રાજી છે. ૧ આદીવર અરિહંત, મુગતિ વધુને કંત, આજ હે પૂરવ વાર નવાણું આવી સમાસય જી. ૨ સકલ સુરાસુર રાજ, કિન્નર દેવ સમાજ, આજ હે સેવા રે સારે કરજેડી કરી છે. ૩ દરશનથી દુઃખ હર, સેવે સુખ ભરપૂર, આજ હા એણે રે કલિકાલે કલપતરુ અછે જ. ૪ પુંડરિકગિરિ ધ્યાન, લહિયે બહુ યશમાન, આજ હે દીપે રે અધિકી તસ જ્ઞાન કલા ઘણું છે. ૫
પછી જયવયરાય અદ્ધ કહીને ખમાસમણ દઈ ચિત્યવંદનને આદેશ માગી ત્રીજું ચૈત્યવંદન કહેવું, તે આ પ્રમાણે–
તૃતીય ચૈત્યવંદન. પ્રથમ નાથ પ્રગટ પ્રતાપ, જેહને જગે રાજે; પાપ તાપ સંતાપ વ્યાપ, જસ નામે ભાંજે, પરમ તત્વ પરમાત્મરૂ૫, પરમાનંદ દાઈ પરમ જ્યોતિ જય જલહળે, પરમ પ્રભુતા પાઈ ચિદાનંદ સુખ સંપદા એ, વિલસે અક્ષય સનર, અષભદેવ ચરણે નમે, શ્રી જ્ઞાનવિમલ ગુણસૂર. ૩
પછી જે કિંચિ નમુશ્કણું કહીને સંપૂર્ણ જય વિયરાય કહેવા. ઈતિ દેવવંદનને પ્રથમ જોડે. ૧ પછી સંતિકર કહેવું.
પછી દશ નવકાર ગણવા અને ત્યારપછી ખમાસમણપૂર્વક શ્રી શત્રુંજયના એકવીસ નામ લેવા તે નીચે પ્રમાણે
(
૧ સંતિકર ૧૧ મા ખંડના ૨૭૯ પાને જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org