SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ આવશયક મુક્તાવલી વિશા ખs શિવવધુ સાર; નમીયે. ભરત ભૂપ ભાવે કર્યો; હા, ચઉમુખ ચૈત્ય ઉદાર, ન. જિનવર વીશે જિહાં, હા, થાપ્યા અતિ મહાર. ન. ૨ વરણ પ્રમાણે બિરાજતા મહા લંછનને અલંકાર, ન, સમ નાસાયે શોભતા; હાચિહું દિશે ચાર પ્રકાર. ન. ૩ મંદદરી રાવણ તિહાં, હા નાટક કરતાં વિચાલ ન૦ ત્રુટિ તાંત તવ રાવણે, મહાટ નિજ કર વિણા તતકાલ. ન. ૪ કરી બજાવી તિણે સમે હા. પણ નવ ડયું તે તાન, ન તીર્થંકર પદ બાંધીયું, હા અદ્દભુત ભાવશું માન. ન૦ ૫ નિજ લધે ગૌતમ ગુરુ, હા કરવા આવ્યા તે જાત; ન૦ જગચિંતામણી તિહાં કર્યું; મહા તાપસ બંધ વિખ્યાત. ન. ૬ એ ગિરિ મહિમા મેટકે, મહા તેણે પામે જે સિદ્ધિ; નો જે નિજ લબ્ધ જિન નમે, હા પામે શાશ્વત સદ્ધિ. ૧૦ ૭ પદ્યવિજય કહે એહના, હાકેતાં કરું ? વખાણ નવીર સ્વમુખે વરણુ, મહારુ નમતાં કેહિ. કલ્યાણ; નમીયે નેહશું હારા વહાલાજી રે. ૮ શ્રી સમેતશિખરજીનું સ્તવન (ક્રીડા કરી ઘેર આવીએ દેશી) સમેતશિખર જિન વંદિયે, મેટું તીરથ એહ રે; પાર પમાડે ભવતણે, તીરથ કહિયે તેહ રે. સમેત ૧ અજિતથી સુમતિ જિણુંદ લગે, સહસ મુનિ પરિવાર રે; પદ્મપ્રભ શિવસુખ વર્યા, ત્રણસેં અડ અણગાર રે. સમેત ૨ પાંચશે મુનિ પરિવારશું, શ્રી સુપાસ જિણું રે; ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણિંદ રે. સમેત૦ ૩ છ હજાર મુનિરાજશું, વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy