________________
દેવવંદને
: ૪૯૫ : બલિટ આબુ૭ દેરાણી જેઠાણીના ગોખલા રે લે દેખતાં હરખ તે થાય; સુખ૦ લાખ અઢાર ખરચીયા રે લે, ધન્ય ધન્ય એહની માય; બલિ આબુ- ૮ મૂલનાયક નેમીશ્વર રે લે, જન્મથકી બ્રહ્મચાર; સુખ૦ નિજ સત્તા રમણી થયે રે લે, ગુણ અનંત આધાર; બલિ૦ આબુ ૯ ચારશે ને અડસઠ ભલા રે લે, જિનવર બિંબ વિશાલ સુખ. આજ ભલે મેં ભેટીયા રે લે, પાપ ગયાં પાયાલ; બલિટ આબુ ૧૦ ઋષભ ધાતુમયી દેહરે લો, એકસ પીસ્તાલીશ બિંબ, સુહ ચૌમુખ ચૈત્ય જુહારીયે રે લે, મરુધરમાં જેમ અંબ; બલિટ આબુ [૧૧ બાણું કાઉસ્સગીઆ તેહમાં રે લે, અગન્યાસી જિનરાયનું સુત્ર અચલગઢે બહુ જિનવરા રે લે, વંદું તેમના પાય. બલિટ આબુર ૧૨ ધાતુમયી પરમેશ્વરા રે લે, અદૂભુત જાસ સ્વરૂપ સુહ ચૌમુખ મુખ્ય જિન વંદતાં રેલો, થાયે નિજ ગુણ ભૂપ. બલિ૦ આબુર ૧૩ અઢારશે ને અઢારમાં રે લે, ચૈતર વદિ ત્રીજ દિન્ન, સુ. પાલણપુરના સંઘશું રે લે, પ્રણમી થયે ધન ધન્ન. બલિ આબુ૧૪ તિમ શાંતિ જગદીશરુ રે લે, યાત્રા કરી અબ્દુભુત, સુ. જે દેખી જિન સાંભરે રે લો, સેવ કરે પુરહુત. બલિટ આબુ૧૫ એમ જાણે આબુત રે લે, જાત્રા કરશે જેહ સુટ જિન ઉત્તમ પદ પામશે રે લે, પદ્મવિજય કહે તેહ. બલિટ આબુ. ૧૬
શ્રી અષ્ટાપદગિરિવર સ્તવન અષ્ટાપદ અરિહંતજી, હારા વહાલા જીરે, આદીશ્વર અવધાર નમીયે નેહશું; હ૦ દશ હજાર મુર્શિદશું, હા, વરિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org