SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : વીશમે બંને કરવું તેહ રે; પ્રીત. એમ કહી વ્રતધર થઈ પ્રભુ પાસે જેહ. માહા૦ ૪ પ્રભુ પહેલાં નિજ શક્ય જેવા રૂ૫ રે; પ્રીત કેવલજ્ઞાન લહી થઈ સિદ્ધ સરૂપ; માહાટ શિવવધુ વરીયા જિનવર ઉત્તમ નેમ રે, પ્રીત, પદ્ય કહે પ્રભુ રાખે અવિચલ પ્રેમ માહા. ૫ શ્રી અર્બુદગિરિવરનું સ્તવન. (કોયલો પરવત ધુંધલો રે લે, એ દેશી.) આબુ અચલ રલિઆમણે રે લે, દેલવાડે મને હાર, સુખકારી રે, વાદલીયે જે સ્વર્ગશું રે લે. દેઉલ દીપે ચાર, બલિહારી રે. ૧ ભાવ ધરીને ભેટીયે રે લે. એ આંકણી. બાર પાદશાહ વશ કીયા રે લો. વિમલ મંત્રીસર સાર. સુ. તેણે પ્રાસાદ નિપાઇયે રે લે, સષભજી જગદાધાર, બલિહારી રે. આ૦ ૨ આબુ અચલ રેલીયામણે રે લે, તેહ ચૈત્યમાં જિનવરુ રે , આઠશે ને છેતેર, સુખ૦ જેહ દીઠે પ્રભુ સાંભરે રે લે, મેહ કર્યો જેણે જેર; બલિટ આબુ. ૩ દ્રવ્ય ભરી ધરતી મળી રે લે, લીધી દેઉલ કાજ સુખ ચૈત્ય તિહાં મંડાવીયે રે લે, લેવા શિવપુર રાજ. બલિટ આબુ. ૪ પન્નરશે કારીગરા રે લે, દીવીધરા પ્રત્યેક સુખ, તેમ મનકારક વલી રે લે, વસ્તુપાલ એ વિવેક. બલિટ આબુક પ કરણી ધરણું તિહાં કરી રે , દીઠ બને તે વાત સુખ પણ નવિ જાય મુખે કહી રે લે, સુરગુરુ સમ વિખ્યાત. બલિ. આબુટ ૬ ત્રણે વરસે નીપજે રે લે, તે પ્રાસાદ ઉત્તગ; સુખ૦ બાર કેડી પન લક્ષને ૨ લે, ખરચ્યા દ્રવ્ય ઉછરંગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy