________________
વિશ્વને
: ૪૩ કેડી સહસ ભવ પાતિક ગુટે, શત્રુંજય સાહામા ડગ ભરિયે. વિમ૦ ૨ સાત છઠ્ઠ દોય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીયે ગિરિવરિચ. વિમ૦ ૩ પુંડરિક પદ જપીયે હરખે, અયવસાય શુભ પરીયે. વિમ. ૪ પાપી અભવિ ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરિયે. વિમ૦ ૫ ૧ભુંઈ સંથાર ને નારીતણે સંગ, દૂર થકી પરહરીયે. વિમર ૬ સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરુ સાથે પપદ ચરિયે. વિમ૭ પરિક્રમણ દેય વિધિશું કરી, પાપ પડલ વિખરી. વિમ. ૮ કલિકાલે એ તીરથ મોટું, પ્રવાહણ જેમ ભરદરિયે. વિમ૦ ૯ ઉત્તમ એ ગિરિવર સેવતાં, પદ્ય કહે ભાવ તરિયે. વિમ. ૧૦
શ્રી ગિરનાર ગિરિવરનું સ્તવન,
(માહારા વાલાજી એ દેશી.) તેરણથી રથ ફેરી ચાલ્યા કંત રે, પ્રીતમ છે; આઠ ભવની પ્રીતડી ડી તંત. માહારા પ્રીતમજી, નવમે ભવ પણ નેહ ન આણે મુઝ ૨. પ્રીત તે છે કારણ એટલે આવવું તુજજ. માહા. ૧ એક પોકાર સુણી તિર્યંચને એમ રે, પ્રીત મૂકો અબલા રોતી પ્રભુજી કેમ. માહાષ જીવના રખવાલમાં શિરદાર રે; પ્રીતતે કેમ વિલવતી ભવામી મૂ નારી. માહાટ ૨ શિવવધુ કેરું એવું કેહવું રુપ રે; પ્રીત મુઝ મૂકીને ચિત્તમાં ધરી જિન ભૂપ માહા. જિનછ લિયે સહસાવનમાં વ્રતભાર રે, પ્રીત ઘાતિ કરમ ખપાવીને નિરધાર. માહા૩ કેવલ ત્રાદ્ધિ અનંતી પ્રગટ કીધ રે પ્રીત જાણી રાજુલ એમ પ્રતિજ્ઞા લીધ; માહાટ જે પ્રભુજીયે કીધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org