________________
* ૪૯૨ :
આવશ્યક મુક્તાવલી : વીમા ક
ભરતાદિક ક્ષેત્રે મલી હાવે, ચાર નામ ચિત્ત ધારે જી; તેણે ચારે એ શાશ્વત જિનવર, નમિયે નિત્ય સવારે છ. ૧ ઊવ શ્રધા તિર્થાં લાકે થઈ, કાર્ડિ પનસે' જાણે જી; ઉપર કોડી અહેતાલીશ પ્રભુમા, અડે વન લખ મને આશેા જી; છત્રીશ ાસી તે ઉપરે, બિંબતણા પરિમાણેા જી; અસંખ્યાત સહુસ વ્યંતર જ્યાતિષીમાં, પ્રણમ્' તે સુવિહાણેાજી. ૨ રાયપસેણી જીવાભિગમે, ભગવતી સૂત્રે ભાખી જી; જમૂદ્રીપપન્નત્તિ ઠાણાંગે, વિવરીને ઘણું દૃાખીજી; વલી અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખી જી; તે જિનપ્રતિમા લેાપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખી છુ. ૩ એ જિનપૂજાથી આરાધક, ઈશાન ઈંદ્ર હાયા ૭; તેમ સૂરિયાલ બહુ સૂરવર, દેવીતા સમુદાયાજી; નીશ્વર અઠ્ઠાઇ મહેસ્રવ કરે, અતિ હર્ષ ભરાયાજી; જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયાજી. ૪
અહીંયાં લગતી જ મહેાટી શાંતિ એક જણે કહેવી અને બીજા સર્વ કાઉસગ્ગમાં રહી પારીને પ્રગટ એક લેાગસ્ટ શુ કહે. પછી બેસીને સવ જણુ તેર નવકાર ગણે. ત્યાર પછી ખમાસમણુપૂર્વક “ શ્રીસિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર, પુંડરિકગણુધરાય નમોનમઃ ” એ પાઠ તેર વખત સત્ર જનાએ કહેવા. પછી પાંચ તીર્થનાં પાંચ સ્તવન કહેવાં.
શ્રી શત્રુ’જયનુ” સ્તવન.
જાત્રા નવાણું કરીયે વિમલગિરિ, જા૰ એ આંકણી. પૂરવ નવાણું વાર શેત્રુ ંજાગિરિ, ઋષભ જિષ્ણુંă સમાસરીયે. વિમ૦ ૧ * ૧૧ મા ખંડના ૨૯૭ મા પાનેથી મેટી શાંતિ જે લેવી .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org