SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદન ૪૪૯૧ = ઉપર ત્રેવીશ ચૈત્ય શોભાયે સરસા; હવે બિંબસંખ્યા કહું તેહ ધામે, નમો. ૫ સે કેડી ને બાવન કડી જાણે, ચરાણું લખ સહસ ચૌઆલ આણે સય સાત ને આઠ ઉપરે પ્રકામે, ન૬ મે રાજધાની ગજદંત સાર, જમક ચિત્રવિચિત્ર કાંચન વખાર; ઈસ્તુકાર ને વર્ષધર નામ ઠામે, ન૦િ ૭ વલી દિર્ઘ વૈતાઢ્ય ને વૃત્ત જેહ, બૂ આદિ વૃક્ષે દિશા ગજ છે તેહ, કુંડ મહાનદી દ્રહ પ્રમુખ ચૈત્ય ગ્રામ, મે. ૮ માનુષેત્તર નગવરે જેહ ચૈત્ય, નંદીસર રુચક કુંડલ છે પવિત્ત, તિરછલેકમાં ચૈત્ય નમિયે સુઠામે, ન. ૯ પ્રભુ અષભ ચંદ્રાનન વારિણ, વળી વદ્ધમાનાભિધે ચાર શ્રેણ; એહ શાશ્વતા બિંબ સવિચાર નામે, નમો, ૧૦ સવિ કેડિ સય પનર બાયોલ ધાર, અઠ્ઠાવન લખ સહસ છત્રીશ સાર; એંશી જઈશ વણ વિના સિદ્ધિ ધામે, નામ, ૧૧ આ અશાશ્વત જિનવર નમે પ્રેમ આણી, તેમ ભાંખિયે તે જાણી અજાણી; બહુ તીર્થને ઠામે બહુ ગામ ગામે, નમે. ૧૨ એમ જિન પ્રણમીજે, મેહ નૃપને દમી, ભવ ભવ ન ભમીજે, પાપ સર્વે ગમીજે; પરભાવ વમીજે, જે પ્રભુ અદમીજે, પદ્યવિજય નમીજે, આત્મતત્વે રમીજે, નમઃ ૧૩ અહીં જ કિંચિ નમુક્કુણું કહીને એક લેગસને કાઉસ્સગ. ચંદે, નિમલયરા” સુધી કરે. એક જણે કાઉસગ પારી ચારે ય સાથે કહેવી, તે આ પ્રમાણે– વાષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષણ દુઃખ વારે જ વિદ્ધમાન જિનવર વળી પ્રણ, શાશ્વત નામ એ ચારે છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy