________________
: ૪૦ :
આવશ્યક મુક્તાવલી : વીશા ખંડ
•
ઘાતિક્રમ, મમની આપદા, મારા૦ લાયક અતિશય પ્રાતિહાર્યની સપટ્ટા, મારા૦ ર્ કારક ષટ્ક થયાં તુ કે, આતમ તત્ત્વમાં; મારા૰ ધારક ગુણુ સમુદાય, સયલ એકત્વમાં; મારા૦ નારક નર તિરિ દેવ, ભ્રમણથી હું થયા; મારા॰ કારક જેહ વિભાગ, તેણે વિપરીત ભયે; મારા૰૩ તારક તું ભવિ[વિ] જીવને, સમરથ મેં લહ્યો; મારા॰ ઠારક કરુણારસથી, ક્રોધાનલ દહ્યો; મારા૦ વારક જેહ ઉપાધિ, અનાદિની સહચરી; મારા૦ કારક જિન ગુણુ ઋદ્ધિ, સેવકને બરાબરી; મારા૦ ૪ વાણી એહવી સાંભળી, જિન આગમતી; મારા૰ જાણી ઉત્તમ આશ, ધરી મનમાં ઘણી; મારા॰ ખાણી ગુણની તુજ પદ્ય, પદ્યની ચાકરી, મારા॰ આણી હૈયડે હેજ, કરુ` નિજ પદ કરી. મારા૦ ૫
અત્રે જય વીયરાય પૂરા કહેવા.
શ્રી શાશ્વતા અશાશ્વેતા જિન દેવવદન ચૈત્યવદન
કાડી સાત ને લાખ મહેાંતેર વખાણું, ભુવનપતિ ચૈત્ય સખ્યા પ્રમાણું, એશી સે જિનબિંબ એક ચૈત્ય ઠામે, નમા સાસય જિનવરા મેક્ષ કામે. ૧ કેાડી તેરશે ને નેવ્યાશી વખાણે, સાઠ લાખ ઉપર સવિ બિંબ જાણે; અસખ્યાત વ્યંતર તણા નગર નામે, નમે૦ ૨ અસંખ્યાત તિહાં ચૈત્ય તેમ જ્યાતિષીયે, બિંબ એકશત એશી ભાખ્યાં ઋષિયે; નમે તે મહા (ઋદ્ધિ ) સિદ્ધિ નવનિધિ પામે, નમે॰ ૩ વલી બાર દેવલેકમાં ચૈત્ય સાર, ચૈવેક નવમાંહિ દેહરાં ઉદ્નાર; તિમ અનુત્તરે દેખીને મ પડા ભામે, નમ૦ ૪ ચાાશી લાખ તેમ સત્તાણુ' સહસ્સા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org