________________
દેવવંદના
: ૪૮૯ ૪
સાત હાથની કાયા; બહેત્તર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમાવિય નિ રાયના એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બેલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત. ૩
ચાર થાય મહાવીર જિર્ણદા, રાય સિદ્ધાર્થનંદા; લંછન મૃગેંદા, જાસ પાયે સહંદા; સુર નર વર અંદા, નિત્ય સેવા કરંદા; ટાલે ભવ ફંદા, સુખ આપે અમંદા. ૧ અડ જિનવર માતા,
ક્ષમાં સુખ શાતા; અડ જિનની (જનની) ખાતા, વર્ગ ત્રીજે આખ્યાતા; અડ જિનપ જનેતા, નાક માહેંદ્ર યાતા; સવિ જિનવર નેતા, શાશ્વતાં સુખ દેતા. ૨ મલ્લી નેમિ પાસ, આદિ અક્રમ ખાસ કરી એક ઉપવાસ, વાસુપૂજ્ય સુવાસ; શેષ છ સુવિલાસ, કેવલજ્ઞાન જાસ; કરે વાણી પ્રકાશ, જેમ અજ્ઞાન નાશ. ૩ જિનવર જગદીશ, જાસ મોટી જગીશ; નહિ રાગ ને રીશ, નામીયે તાસ શીશ; માતંગ સુર ઈશ, સેવતે રાતિ દિસ; ગુરુ ઉત્તમ આધીશ, પા ભાખે સુશિષ.૪
શ્રી વદ્ધમાન જિન સ્તવન (ગેબર સાગરી પાલ, ઊભી દેય નાગરી મારા લાલ–એ દેશી.)
શાસનનાયક શિવસુખ, દાયક જિનપતિ મારા લાલ પાયક જાસ સુરાસુર, ચરણે નરપતિ. મારા સાયક કંદર્પ કેશ, જેણે નવિ ચિત્ત ધર્યા, મારા ટાયક પાતક વંદ, ચરણ અંગી. મારા૦ ૧ ક્ષાવિકભાવે કેવલ, જ્ઞાનદર્શન ધરે; મારા જ્ઞાયક કાલેકના, ભાવશું વિસ્તરે મારા ઘાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org