SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : વીશમે ખર કુખે હંતા, જનમે પુરહંતા, આવી સેવા કરંત, અનુક્રમે વ્રત કરંતા, પંચ સમિતિ ધરંત, મહિયલ વિચરંતા, કેવલી વરંતા. ૨. સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે; ત્રિગડું સહવે, દેવઈદે બનાવે; સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે, તિહાં જિનવર આવે, તત્ત્વવાણી સુણાવે. ૩. શાસનસુરી સારી, અંબિકા નામ ધારી; જે સમકિતી નર નારી, પાપ સંતાપ વા; પ્રભુસેવાકારી, જાપ જપી સવારી સંઘ દૂતિ નિવારી, પવને જેહ પ્યારી. ૪. શ્રી નેમિનાથ જિન સ્તવન. (આ જમાઈ પ્રાહુણા, જયવંતાજી-એ દેશી) નિરખે નેમિ જિદને, અરિહંતાજી; રાજમતી કી ત્યાગ, ભગવંતા; બ્રહ્મચારી સંયમ રહ્યો; અરિ અનુક્રમે થયા વીતરાગ. ભગ૭ ૧. ચામર ચક્ર સિંહાસન અરિ૦ પાદપીઠ સંયુકત. ભગઇ છત્ર ચાલે આકાશમાં અરિ દેવદુંદુભિ વર ઉત્ત. ભગ૭ ૨. સહસ જોયણ દેવજ સેહતે અરિ પ્રભુ આગલ ચાલત, ભગ, કનક કમલ નવ ઉપરે; અરિ૦ વિચરે પાય ઠવંત. ભગ ૩. ચાર મુખે દિયે દેશના; અરિ ત્રણ ગઢ ઝાકઝમાલ, ભગ, કેશ રેમ મશ્ન નખા, અરિ૦ વાધે નહિં કઈ કાલ. ભગ, ૪. કાંટા પણ ઊંધા હો; અરિ પંચવિષય અનુકૂલ, ભગ, ષ, સમકાલે ફલે, અરિ૦ વાયુ નહિ પ્રતિકૂલ. ભગ ૫. પાણી સુગધ સુર કુસુમની; અરિ૦ વૃષ્ટિ હિય સુરસાલ, ભગ, પંખી દીયે સુપ્રદક્ષિણ, અરિ૦ વૃક્ષ નમે અસરાલ. ભગ ૬. જિન ઉત્તમ પદ પવાની, અરિટ સેવ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy