________________
દેવવંદનો
: ૪૮૭ :
સુર કેડી, ભગ, ચાર નિકાયના જઘન્યથી, અરિ ચેટવૃક્ષ તેમ જી. ભાગ ૭.
શ્રી પાર્શ્વનાથ જિનદેવવંદન
ચૈત્યવંદન આશ પૂરે પ્રભુ પાસજી, ગેડે ભવ પાસ; વામા માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧. અશ્વસેન સુત સુખક, નવ હાથની કાયા; કાશી દેશ વાણુરશી, પુણ્ય પ્રભુ આયા. ૨. એકસો વરસનું આઉબુએ, પાળી પાસ કુમાર, પદ્ય કહે મુકતે ગયા, નમતાં સુખ નિરધાર. ૩.
ચાર શ્રી પાસ જિમુંદા, મુખ પૂનમ ચંદા, પદ યુગ અરવિંદા, સેવે ચેસઠ ઈંદા; લંછન નાગિંદા, જાસ પાયે સહેંદા, સેવે ગુણી વૃંદા, જેહથી સુખ કંદા. ૧ જનમથી વર ચાર કર્મ નાસે અગ્યાર, ઓગણીશ નિરધાર, દેવે કીધા ઉદાર, સવિ ચિત્રીશ ધાર, પુણ્યના એ પ્રકાર, નમિયે નર નાર, જેમ સંસાર પાર. ૨ એકાદશ અંગા, તેમ બારે ઉવંગ, ષ છેદ સુગંગા, મૂલ ચારે સુરંગા; દશ પઈન્ન સુરંગા, સામલે થઈ એકંગા, અનુગ બહુ ભંગા, નંદી સૂત્ર પ્રસંગા. ૩ પાસે યક્ષ પાસે, નિત્ય કરતો નિવાસે, અડતાલીશ જાસે, સહસ પરિવાર પાસે, સહુએ પ્રભુ દાસે, માગતા મેક્ષ વાસે; કહે પદ્ય નિકાસે, વિશ્વના વૃંદ પાસે. ૪
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(માહારા પાસજી રે લે–એ દેશી) જિનાજી વેવીશમે જિન પાસ, આશ મુજ પૂરવે રે ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org