SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ * પી વિ«િ જ્ઞાન : રવવંદને : ૪૮૫ . શ્રી નમિનાથ જિન દેવવંદન ચૈત્યવંદન મિથિલા નયરી રાજી, વપ્રાસુત સાચ; વિજયરાય સુત છોડીને, અવર મત મા. ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષ્યની દેહ નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણિગેહ ૨ દશ હજાર વરસતણું એ, પાલ્યું પરગટ આય; પદ્યવિજય કહે પુયથી, નમીયે તે જિનરાય. ૩ થાય નમિયે નમિ નેહ, પુણ્ય થાયે જર્યું દેવ, અઘ સમુદાય જેહ, તે રહે નાહી રેહલહે કેવલ તેહ, સેવાના કાર્ય એક લહે શિવપુર ગેહ, કર્મને આણી છે. ૧ શ્રી નેમિનાથ જિન દેવવંદન ચૈત્યવંદન નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથિવપતિ, જે પ્રભુના તાય. ૧ દશહ ધનુષની દેહડી, આયુ વરસ હજાર શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સૌરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પદ્યને, નમતાં અવિચલ થાન. ૩. ચાર થે રાજુલ વર નારી, રૂપથી રતિ હારી; તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી, પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી; કેવલશ્રી સારી, પામીયા ઘાતિ વારી. ૧. ત્રણ જ્ઞાન સંયુતા, માતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy