SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૮૨ : આવશ્યક મુક્તાવલી : વીમો ખંડ પ્રાણી, પ્રણમે હિત આણી, મેક્ષની એ નિશાણ. ૩ વાગે સારી દેવી, હર્ષ હિયડે ધરેવી, જિનવર પય સેવી; સાર શ્રદ્ધા વરવી; જે નિત્ય સમરેવી, દુઃખ તેહનાં હરેવી, પદ્યવિજય કહેવી, ભવ્ય સંતાપ ખેવી. ૪ - શ્રી શાંતિનાથ જિન સ્તવન ( ગરબે કાણને કેવરાવ્યું કે નંદજીના લાલ રે–એ દેશી ) સેલમાં શાંતિ જિનેશ્વર દેવ કે, અચિરાના નંદ રે; જેહની સારે સુરતિ સેવકે. અ૦ તિરિ નર સુર સમુદાય કે, અ૦ એક એજનમાંહે સમાય કે, અ ૧ તેહને પ્રભુજીની વાણી કે, અ. પરિણમે સમજે ભવિ પ્રાણી કે, અસહુ જીવના સંશય ભાંજે કે, અપ્રભુ મેઘ ઇવનિ એમ ગાજે છે. અત્રે ૨ જેહને જોયણ સવાસે માન કે, અo જે પૂર્વના રોગ તેણે થાન કે; અ. સવિ નાશ થાયે નવા નાવે કે, અ૦ ષ માસ પ્રભુ પરભાવે કે. આ૦ ૩ જિહાં જિનજી વિચરે રંગ કે, અo નવિ મૂષક શલભ પતંગ કે; અ. નવિ કોઈને વયર વિરોધ કે, અ. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રાધ કે. અ૦ ૪ નિજ પરચકને ભય નાસે કે, અ૦ લી મરકી નાવે પાસકે; અ. પ્રભુ વિચારે તિહાં ન દુકાલ કે, જાયે ઉપદ્રવ સવિ તતકાલ કે. અ૦ ૫ જસ મસ્તક પૂંઠે રાજે કે, અચિ૦ ભામંડલ રવિપરે છાજે કે, અચિ૦ કર્મક્ષયચી અતિશય અગિયાર કે, અચિત્ર માનું યોગ્ય સામ્રાજ્ય પરિવાર કે. અચિ૦ ૬ કબ દેખું ભાવ એ ભાવે કે, અચિ. એમ હોંશ ઘણું ચિત્ત આવે કે, અચિવ શ્રી જિન ઉત્તમ પરભાવે કે, અચિ૦ કહે પવવિજય બની આવે છે. અચિ૦ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy