________________
દેવવંદને
કે ૪૮૧ ૩ જગીશ. ૨ ધર્મ મારગ જિનવર કહીએ, ઉત્તમ જનો આધાર તેણે તુજ પાદ પઘતણી, સેવા કરું નિરધાર. ૩
થાય. ધરમ ધરમ ધરી, કર્મના પાસ તેરી, કેવલશ્રી જેરી, જેહ રે ન ચારી દર્શન મદારી, જાય ભાગ્યા સટેરીફ નમે સુરનર કેરી, તે વરે સિદ્ધિ ગેરી. ૧ શ્રી શાંતિનાથ જિન દેવવંદન.
ચૈત્યવંદન. શાંતિ જિનેસર સેલમા, અચિરાસુત વંદે, વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કં. ૧ યુગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણુ હથિણુઉર નયરી ધણી, પ્રભુજી ગુણ મણિખાણું. ૨ ચાલીશ ધનુષની દેહડી એ, સમ ચઉરસ સંડાણ; વદન પ ર્યું ચંદલે, દીઠે પરમ કલ્યાણ- ૩
ચાર થે. વંદો જિન શાંતિ, જાસ સેવન કાંતિ, તાલે ભવભ્રાંતિ, મેહમિથ્યાત્વ શાંતિ, દ્રવ્ય ભાવ અરિપાંતિ, તાસ કરતાં નિકાંતિ, ધરતા મન ખાંતિ, શક સંતાપ વાંતિ. ૧ દેય જિનવર નીલા, દેય ઘેલા સુશીલા, દેય રકત રંગીલા, કાઢતા કર્મ કીલા ન કરે કેઈ હીલા, દેય શ્યામ સલીલા, સેલ સ્વામીજી પીલા, આપજે મોક્ષ લીલા. ૨ જિનવરની વાણી, મહવલ્લી કૃપાણી, સૂત્રે દેવાણી, સાધુને યેગ્ય જાણું; અરથે ગુંથાણી, દેવ મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org