SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૮૦ ? આવશ્યક મુક્તાવલી : વીશમે ખંડ સમુદાય] ૨ વિમલ વિમલ પિત થયા એ, સેવક વિમલ કરે; તુજ પદ પવા વિમલ પ્રતિ, સેવું ધરી સસનેહ. ૩ થાય. વિમલ જિન જુહારે, પાપ સંતાપ વારે, શ્યામાંગ મહારે, વિશ્વ કીતિ વિફરે; જન વિસ્તારે, જાસ વાણું પ્રસારે, ગુણગણ આધારે, પુણ્યના એ પ્રકારે. ૧ શ્રી અનંતનાથ જિન દેવવંદન ચૈત્યવંદન, અનંત અનંત ગુણ આગ, અયોધ્યા વાસી; સિંહસેન નૃપ નંદને, થયે પાપ નિકાસી. ૧ સુજસા માતા જનમીયે, ત્રીશ લાખ ઉદાર વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર. ૨ લંછન સિંચાણતણું એ, કાયા ધનુષ પચાસ; જિન પદ પદ્ય નમ્યાથકી, લહિયે સહજ વિલાસ. ૩ થાય. અનંત અનંત નાણી, જાસ મહિમા ગવાણ સુરનર તીરિ પ્રાણી, સાંભલે જાસ વાણી; એક વચન સમજાણી, જેહ સ્યાદ્વાદ જાણી; તર્યા તે ગુણખાણી પામીયા સિદ્ધિ રાણી. ૧ શ્રી ધર્મનાથજિન દેવવંદન. ચૈત્યવંદન. . ભાનુનંદન ધર્મનાથ, સુવતા ભલી માત, વજ લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત. ૧ દશ લાખ વરસનું આઉખું, વપુ ધનુ પીસ્તાલીશ, રત્નપુરીને રાજી, જગમાં જાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy