SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪se : આવશ્યક મુક્તાવલી : વીશા ખડ ૨ ઉત્તમ વિધિ જેહથી લહ્યો એ, તેણે સુવિધિ જિનનામ; નમતાં તસ પદ્મ પદ્મને, લહિયે શાશ્વત ધામ, ૩ થાય નરદેવ ભાવદેવ, જેહની સારે સેવા, જેહ દેવાધિદેવ, સાર જગમાં યુ મેવા; જોતાં જગ એહુવા, ધ્રુવ દીઠા ન તેહુવા, સુવિધિ જિન જેડવા, મેાક્ષ કે તતખેવા. ૧ શ્રી શીતલનાથ જિન દેવવ ંદન ચૈત્યવદન ના દંઢરથ નંદના, શીતલ શીતલનાથ; રાજા ફ્લિપુરતણેા, ચલવે શિવ સાથ, ૧ લાખ પૂરવનું આઉપ્પુ', નેવુ' ધનુષ પ્રમાણુ, કાયા માયા ટાળીને, લહ્યા પંચમ નાણુ. ર્ શ્રીવત્સ લંછન સુંદરુ એ, પદ્મ પદ્મ રહે જાસ; તે જિનની સેવાથકી, લહીયે લીલ વિલાસ. ૩ થાય શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સવ પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્ર્વતાનંદ ધામી, ભવિ શિવસુખ કામી, પ્રણમીયે શીશ નામી. ૧ શ્રી શ્રેયાંસનાથ જિન દેવવંદન ચૈત્યવદન. શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય; વિષ્ણુ માતા જેની, એંશી ધનુષની કાય. ૧ વરસ ચારાશી લાખનું, પાલ્યું જેણે આય; ખડ્ગી લછન પકજે, સિંહુપુરીના રાય. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy