SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ વવતા * ૪૭૭ • જિન શ્વેતુડી એ, સ્વસ્તિક લ છન સાર, પદ્મ પદ્મ જસ રાજ, તાર તાર ભવ તાર. ૩ થાય સુપાસ જિન વાણી, સાંભલે જેહ પ્રાણી; હૃદયે પડેચાણી, તે તર્યાં ભન્ય પ્રાણી; પાંત્રીશ ગુણખાણી, સૂત્રમાં જે ગુથાણી, પદ્ભવ્યશુ જાણી, કૅમ પીલે જ્યું ઘાણી. ૧ શ્રી ચંદ્રપ્રભજિનદેવવદુન ચૈત્યવંદન લક્ષ્મણા માતા જનમીયા, મહુસેન જસ તાય; ઉડ્ડપતિ 'છન દ્વીપતા, ચંદ્રપુરીના રાય. ૧ દશ લખ પૂરવ આઉખુ, ઢાંઢસા ધનુષની દેહ; સુર નરપતિ સેવા કરે, ધરતા અતિ સુસનેહ. ર્ ચદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પટ્ટ દાતાર; પદ્મવિજય કહે પ્રણમીચે, મુજ પ્રભુ પાર ઉતાર. ૩ થાય સેવે સુરવર વૃંદા, જાસ ચરણારવિંદા, અઠ્ઠમ જિન ચંદા, ચ વળે સાહુ દા; મહુસેન રૃપ નંદા, કાપતા દુઃખદા; લંછન મિષ ચંદા, પાય માનું સેવિંદા, ૧ શ્રી સુવિધિનાથ જિન દેવવંદન ચૈત્યવ`દન સુવિધિનાથ નવમા નમુ, સુગ્રીવ જસ તાત, મગર લછન ચરણે નમ્ર, રામા રૂડી માત. ૧ આયુ બે લાખ પુરવતજી, શત ધનુષની કાય; કાઢી નયરી ધણી, પ્રભુ' પ્રભુ પ્રાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy