SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૭૬ : આવશ્યક મુક્તાવલી : વીશમે અંદ ૨ સુમતિ ગુણે કરી જે ભય એ, તય સંસાર અગાધ તસ પદ પદ્ય સેવાથકી, લહે સુખ અવ્યાબાધ. ૩ થાય સુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઈ, મેરુ ને વલી રાઈ, ઓર એહને તુલાઈ; ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ, નહિ ઊણિમ કાંઈ, સેવીએ તે સદાઈ. ૧ શ્રી પદ્મપ્રભજિનદેવવંદન ચિત્યવંદન કોસંબીપુર રાજિયે, ધર નરપતિ તાય; પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય. ૧ ત્રીશ લાખ પૂરવતણું, જિન આયુ પાલી; ધનુષ અઢીશું દેહડી, સવિ કર્મને ટાલી. ૨ પન્ન લંછન પરમેશ્વએ, જિનપદ પદ્યની સેવ પદ્યવિજય કહે કીજિએ, ભવિજન સહ નિતમેવ. ૩ થાય અઢીશે ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા, સુસીમા જસ માયા, શુકલ જે ધ્યાન ધ્યાયા; કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા સેવે સુર રાયા, મેલનગરે સધાયા. ૧ શ્રી સુપાસજિનદેવવંદન શ્રી સુપાસ જિણુંદ પાસ, ટાળે ભવ ફરે પૃથિવી માત ઉર જ, તે નાથ હમેશે. ૧ પ્રતિષ્ઠિત સુત સુંદર, વાણુરસી રાય; વશ લાખ પૂરવતણું, પ્રભુજીનું આય. ૨ ધનુષ બસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy