SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ વા • ૪૭૫ : પૂવતણું એ, જિનવર ઉત્તમ આય; તુરંગ લંછન પદ પદ્મને, નમતાં શિવસુખ થાય. ૩ થાય સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, ષટ્ જીવના ત્રાતા, આપતા સુખસાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુઃખ હુગ ત્રાતા, જાસ નામે પલાતા. ૧ શ્રી અભિનંદૈનજિનદેવવંદન ચૈત્યવંદન નંદન સંવર રાયને, ચાથા અભિનંદન, કપિ લ છન વંદન કરા, ભવદુઃખ નિકંદન ૧ સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય; સાડાત્રણશે ધનુષમાન, સુંદર જસ કાય, ૨ વિનીતા વાસી વદીયે એ, આયુ લખ પચાસ; પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. ૩ થાય સંવર સુત સાચા, જાસ સ્યાદ્વાદ વાચા, થયેા હીરા જાચા, મહને દેઈ તમાચા; પ્રભુ ગુણગણ માચા, એહુને ધ્યાને રચા, જિનપદ સુખ સાચા, ભન્ય પ્રાણી નિકાચા, ૧ શ્રી સુમતિનાથજિનદેવવંદન ચૈત્યવદન સુમતિનાથ સુ કરું, કાસલ્લા જસ નચરી, મેઘશય મંગલાતણેા, નંદન જિતવયરી. ૧ ક્રાંચ લંછન જિન રાજિયા, ત્રણશે ધનુષની દેહ; ચાલીશ લાખ પૂરવતજી, આયુ અતિ ગુણુગેહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy