SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદન ૪૭૩ : કિતવંતા, જેહ ધે મહંતા, જેહ સજજન સંતા, ટાલિયે મુજ ચિંતા; જિનવર સેવંતા, વિઘ વારે દૂરંતા; જિન ઉત્તમ શુતા, પવને સુખ હિંતા. ૪ સ્તવન અહીં નમુથુર્ણ, જાવંતિ ચેઈ, જાવંત કેવિ નમોહંત કહી સ્તવન કહેવું, તે આ પ્રમાણે– પ્રથમ જિસેસર પ્રણમીયે, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ, ઈંદ્રાણું નયન જે, ભંગપરે લપટાય. ૧ રોગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેહથી પ્રતિહત તેહ માનું, કઈ નહિ કરે, જગમાં તુમશું રે વાદ. ૨ વિગર ધંઈ તુજ નિરમલી, કાયા કંચન વાન; નહિ પ્રસ્વેદ લગાર, તારે તું તેહને જેહ ધરે તાહરું થયાન. ૩ રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કઈ રુધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી દૂધ સદર હોય. ૪ શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત; દેખે ન આહાર નિહાર ચરમચક્ષુ ઘણી, એહવા તુજ અવદાત. ૫ ચાર અતિશય મૂલથી ઓગણુશ દેવના કીધ; કર્મ ખખ્યાથી અગ્યાર, ચેત્રીશ એમ અતિશયા સમવાયાગ પ્રસિદ્ધ ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્યવિજય કહે એહ સમય, પ્રભુ પાલ, જિમ થાઉં અક્ષય અલંગ. ૭ પછી “આભવમખંડા” સુધી જય વીયરાય કહેવા, ત્યારપછી ખમાસમણ દઈ ઈરછાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી અજિતનાથ જિન આરાધનાથ ચૈત્યવંદન કરું ? ઈરછ કહી ચૈત્યવંદન કરવું, તે આ પ્રમાણે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy