SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૪૭૨ ? આવશ્યક મુકતાવલી : વીશમે ખંડ શ્રી ઋષભજિન આરાધનાથે ચૈત્યવંદન કરું? ઈચ્છે, એમ કહી ચિત્યવંદન કહેવું, તે આ પ્રમાણે– આદિદેવ અલવેસરુ, વિનીતાને રાય; નાભિરાય કુલ મંડણે, મરુદેવા માય. ૧ પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ; રાશી લખ પૂવનું, જસ આયુ વિશાલ. ૨ વૃષભ લંછન જિન વૃષધ એ, ઉત્તમ ગુણમણિખાણ તસ પદ પદ્ય સેવનથકી, લહીએ અવિચળ ઠાણું. ૩ પછી જે કિંચિત નમુત્યુ કહી પછી અરિહંતાણું કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ કહી નવકારને કાઉસ્સગ પારી એક થેય કહેવી. પછી લેગસ. સવલોએ અન્નત્ય કહી બીજી ય કહેવી, પછી પુખરવરદી, સુઅસ ભગવઓ કરેમિ કાઉસગ્ગ, વંદણુવત્તિઓએ અન્નત્થ૦ કહી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણું બુદ્ધાણું૦ વૈયાવચ્ચગરાણું૦ અન્નત્ય કહી ચેથી થેય કહેવી. તે થેયે આ પ્રમાણે– આદિ જિનવર રાયા, જાસ સેવ કાયા; મરુદેવી માયા, ધરી લંછન પાયા, જગત સ્થિતિનિપાયા શુદ્ધ ચારિત્ર પાયા; કેવલસિરિરાયા, મોક્ષનગરે સધાયા. ૧ સવિ જિન સુખકારી, મેહ મિથ્યા નિવારી, દુર્ગતિ દુઃખ ભારી, શેક સંતાપ વારી; શ્રેણું ક્ષેપક સુધારી, કેવલાનંત ધારી, નમીયે નર નારી, જેહ વિશ્વોપકારી. ૨ સમોસરણે બેઠા, લાગે જે જિનછ મીઠા કરે ગણુપ પદા, ઈદ્ર ચંદ્રાદિ દીઠા દ્વાદશાંગી વરિદા, ગુંથતાં ટલે રિદા; ભવિજન હાય હિદા, દેખી પુયે ગરિદા. ૩ સુર સમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy