SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદને : ૪૭૧ : શ્રી પદ્મવિજયવિરચિત ચૌમાસી દેવવંદન વિધિ-પ્રથમ ઈરિયાવહિ પડિક્રમી પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! ચૈત્યવંદન કરું? ઈરછે. એમ કહી ચૈત્યવંદન કહેવું, તે આ પ્રમાણે– શ્રી આદિ જિન દેવવંદન ચૈત્યવંદન વિમલ કેવલજ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર, સુરરાજ સંસ્તુત ચરણપંકજ, નમે આદિ જિનેશ્વર. ૧ વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણભૂધરસુર અસુર કિન્નર કેડિસેવિત. નમે૨ કરતી નાટક કિન્નરીગણ, ગાય જિન ગુણ મનહર; નિર્જરાવલી નમે અહનિશ. ન. ૩ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધિત, કેડિ પણ મુનિ મનહરં; શ્રી વિમલગિરિવરફ્રંગસિદ્ધા. નમઃ ૪ નિજ સાધ્ય સાધન સુર મુનિવર, કોડિનંત એ ગિરિવર મુગતિ રમણ વયા રંગે. નમે. પ પાતલ વર સુર લેકમાંહે, વિમલ ગિરિવર તે પરં; નહિ અધિક તીરથ તીર્થ પતિ કહે. નમો. ૬ ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિહંડણ દયાઈએ; નિજ શુદ્ધ સત્તા સાધાનાર્થ, પરમ તિ નીપાઈએ. ૭ જિત મેહ કેહ વિછોહ નિદ્રા, પરમપદસ્થિતજયકર; ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્યવિજય સહિતકર. ૮ અહિં કિંચિ૦ નમુત્થણું કહી અર્ધા જય વીયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy