SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૦ : આવશ્યક મુક્તાવલી : વીશમા ખંડ ઉત્તમ પદ્મ પદ્મ, વિજય પદ્મ દીજીએ લ॰ રૂપવિજય કહે સાહિબ, મુજરા લીજીએ લ॰ ૬ તૃતીય ચૈત્યવ ંદન સકલ મ’ગલ કેલિ કમલા, મંદિર ગુણુસુંદર, વર કનક વણુ સુપણું (વ) પતિ જસ, ચરણુ સેવે મનહર'; અમરાવતી સમ નયરી મિથિલા, રાજ્યભારપુરાધર'; પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણુપ`કજ સુખકર, ૧ ગજ વાજિ 'સ્યંદન દેશ પુર ધન, ત્યાગ કરી ત્રિભુવન ધણી; ત્રણશે' અઠ્યાશી કાર્ડિ ઉપર, દીએ લખ એંશી ગણી; દીનાર જનની જનક [નામાં] અંકિત ઢીચે ઇચ્છિત જિનવર. પ્રભુ॰ ૨ સહુસ્રામ્ર વનમાં સહસ નર ચુત, રસોમ્ય ભાવ સમાચરે; નરક્ષેત્ર સન્ની ભાવ વેટ્ટી. જ્ઞાન મનઃપવ વરે, અપ્રમત્ત ભાવે ઘાતી ચઉ ખય, લહે કેવલ ૩દ્દિનકર પ્રભુ॰ ૩ તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી, તીર્થપતિ ગુણુ ઉચ્ચરે; જય જગતજ તુ જાત કરુણા-વત તુ ત્રિભુવન શિરે, જય અકલ અચલ અનંત અનુપમ, ભવ્ય જન મન ભયહર. પ્રણ૦ ૪ સદશ જસ ગધરા મુનિ, સહસ વિંશતિ ગુણનીલા; સહસ એકતાલીશ સાહુણી, સાલસે કેવલી ભલા, જિનરાજ ઉત્તમ પદ્મની પરે, રૂપવિજય સુહુ કર.. પ્રણ૦ ૫ પછી જ` કિ`ચિ નમ્રુત્યુણું કહી જય વીયરાય સ’પૂર્ણ કહેવા. ૧ ચૈ. ૨ સમતા. Jain Education International ૩ સૂર્ય, ૪ નમરકાર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy