________________
વવદના
• ૪૬૯.
જે ભણે ભાવ આણી. ૩ એકાદશી સારી, મૃગશીર્ષ વિચારી, કરે જે નરનારી, શુદ્ધ સમ્યકત્વધારી; તસ વિશ્ર્વ વિદારી, દૈવી ગ’ધારી સારી, રૂપવિજયને ભારી, આપજો લચ્છી પ્યારી. ૪ શ્રી નમિનાથજિન સ્તવન
થારા મહેલા ઉપર મેહ ઝબૂકે વીજલી, મારા લાલ-એ દેશી.
પરમ રૂપ નિર્જન જન મન ૨જણેા, લલના ભક્તિવચ્છલ ભગવત, તું ભવ ભયભ જશે! લ૦ જગત જંતુ હિતકારક, તારક જગધણી લ॰ તુજ પદ પંકજ સેવ, હેવo મુજને ઘણી લ૦ ૧ આવ્યે રાજ હજૂર, પૂરવ ભગત ભરે ૯૦ આપે। સેવના આપ, પાપ જિમ સવિ ટલે લ૰ તુમ સિરખા મહારાજ, મહેર જો નહિ કરે લ॰ તે અમ સરિખા જીવનાં, કારજ કિમ સરે લ૦ ૨ જગતારક જિનરાજ, બિરુ≠ છે તુમતણા લ॰ આપે। સમકિત દાન, પરાયા મત ગણેા લ૦ સમરથ જાણી દેવ, સેવના મેં કરી લ॰ તુ'હિજ છે સમરથ, તરણતારણુ તરીર ૯૦ ૩ મૃગશિર શીત એકાદશી, ધ્યાન શુકલ ધરી લ॰ ઘાતિકરમ કરી અંત કે, કેવલશ્રી વરી લ જગ નિસ્તારણુ કારણુ તીરથ થાપીયા લ૦ આતમ સત્તા ધર્મ, બન્યને આપીઆ ૯૦ ૪ અમવેલા ક્રિમ આજ, વિલંબ કરી રહ્યા લ॰ જાણેા છે. મહારાજ, સેવકે ચરણાં બ્રહ્માં લ॰ મન માન્યા વિના માહરું, વિ છે।ડુ કદા લ॰ સાચા સેવક તૈહ જે, સેવ કરે સદા લ૦ ૫ ૧પ્રામાત સુજાત, કહાવા ક્ષુ' ઘણુ લ॰ આપે। ચિદાનંદ દાન, જનમ સલે ગણું લ॰ જિન
૧ ટેવ. ૨ વહાણુ. ૩ શુકલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org