________________
; ૪૬૮ :
આવશ્યક મુક્તાવલી : વોશમાં ખંઢ
હિત કાજ. ૨ ગુણુ પાંત્રોશ અલ’કરી એ, પ્રભુ મુખ પદ્મની વાણી; તે નમિ જિનની સાંભલી, શુદ્ધ રૂપ લહે પ્રાણી. ૩
પ્રથમ સ્તુતિ
શ્રી નમિજિન નમિયે, પાપ સંતાપ ગમીયે, નિજ તત્ત્વમાં રમીએ, સ અજ્ઞાન વીયે; સર્વ વિઘ્નને દસીયે, વીએ પાઁચ સમીયે; વિ ભવ વન ભમીયે, નાથ આણા ન ટ્રુમીચે. ૧ દશે ખેત્રના ઇશ, તીથૅપતિ જેહ ત્રીશ; ત્રિહુ કાલ ગણીશ, નેવું જિનવર નમીશ; અર્હતે પદ ત્રીશ, સાઠે દીક્ષા જપીશ; કેવલી જગદીશ, સાઠે સંખ્યા ગણીશ. ર્સગ નય ચુત વાણી, દ્રવ્ય છકકે ગવાણી; સગ ભંગી ઠરાણી, નવ તનેે વખાણી; જે સુણે ભવિ પ્રાણી, શુદ્ધ શ્રદ્ધાન આણી; તે વરે શિવરાણી, શાશ્વતાનઃ ખાણી. ૩ દેવી ગંધારી, શુદ્ધ સમ્યકત્વ ધારી; પ્રભુ સેવાકારી, સંઘ ચવિહુ સભારી; કરે સેવના સારી, વિજ્ઞ દૂર વિદ્યારી; રૂપવિજયને પ્યારી, નિત્યદેવી ગંધારી, ૪
દ્વિતીય સ્તુતિ
નમિ જિન જયકારી, સેવિયે ભક્તિધારી; મિથ્યાત્વ નિવારી, ધારીએ આણુ સારી; પર ભાવ વિસારી, સેવિયે સુખકારી; જિમ લહે। શિવ નારી, કમ મલ દૂર ડારી, ૧ વર દેવલનાણી, વિશ્વના ભાવ જાણી; ચિ ગુણુ ગણુ ખાણી, શુદ્ધ સત્તા પ્રમાણી; ત્રિભુવનમાં ગવાણી, કીર્તિ કાંતા વખાણી; તે જિન ભવિ પ્રાણી, 'દીએ ભાવ આણી. ૨ આગમની વાણી, સાત નયથી વખાણી; નવતત્વ ઠરાણી, દ્રવ્ય ષમાં પ્રમાણી; સગ ભંગ ભરાણી, ચાર અનુયાગે જાણી; ધન્ય તાસ કમાણી,
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org