SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદના ૪ ૪૬૭ જે ભવિયણ નિત્ય ગાવે, જિન ઉત્તમ પદ પા પ્રભાવે, શુદ્ધ રૂપ તે પાવે. જિ. ૭ મ. તૃતીય ચૈત્યવંદન જય નિર્જિત મદમલ, શલ્યવય વર્જિત સ્વામી; જય નિજિત કંદર્પદર્પ, નિજ આતમરામી. ૧ દુર્જય ઘાતકર્મ મર્મ, ભંજન વડવીરઃ નિર્મલગુણ સંભાર સાર, સાગરવર ગંભીર. ૨ અનંત જ્ઞાન દર્શન ધરુ એ, મલિવ જિર્ણોદ મુર્ણિ વદન પર્વ તસ દેખતાં, લહે ચિદ્રુપ અમંદ. ૩ ચેથે જે સંપૂર્ણ દેવવંદનને પાંચમો જોડે. પ્રથમ ચૈત્યવંદન સકલ સુરાસુર ઇદ વંદા, ભાવે કરજેડી, સેવે પદ પંકજ સદા, જઘન્ય થકી એક કેડી. ૧ જાસ ધ્યાન એક તાન, કરે જે સુરનર ભાવે; સંકટ કષ્ટ દૂરે ટલે, શુચિ સંપદ પાવે. ૨ સર્વ સમિહિત પૂરવાએ, સુરતરુ સમ સોહાય; તસ પદ પદ્ય પૂજ્યા થકી, નિશ્ચય શિવસુખ થાય. ૩ દ્વિતીય ચૈત્યવંદન મે નમે શ્રીનમિ જિનવ, જગનાથ નગીને પદ યુગ પ્રેમે જેહના, પૂજે પતિ શચીને. ૧ સિંહાસન આસન કરી, જગ ભાસન જિનરાજ; મધુર અવનિ દિયે દેશના, ભવિ જનને - ૧ મને વાંછિત. ૨ ઇદ્રાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy